________________
શ્રી પ્રમોંત્તર માનમાલા | (૧૪૭). થાય તેમ તેમ તે ધમાં સૂક્ષ્મપરિણામ ઉત્પન્ન થાય છે, જે બાબત કમ પ્રકૃતિ પુદ્ગલ છત્રીશી વિગેરે ગ્રન્થાથી જાણવા લાયક છે.
(૧૦) ૧૦૩ p–ભાષાવર્ગણના ઔધો જે થઉસ્પશ હોય તો ચઉસ્પ એવા ભાષાથી આઘાત-પ્રત્યાઘાત વિગેરે કેમ થઈ શકે? (૨૧૧)
૧૦૩ ૩–ચઉસ્પર્શ પુદગલમાં યદ્યપિઆઘાત-પ્રત્યાઘાતની શક્તિ નથી, પરંતુ સાથેને અષ્ટસ્પર્શ વાયુ આઘાત પ્રત્યાઘાતમાં કારણભૂત થાય છે. (૧૧)
૧૦૪ –અષ્ટસ્પર્શપુદગલો બધાય દષ્ટિગોચર થાય ખરા (૧૧૨)
૧૦૪ ૩:–ના, બધાય અષ્ટસ્પશી દૃષ્ટિગોચર થાયજ એ નિયમ નથી. જેમકે વાયુ અષ્ટસ્પર્શ છે છતાં દૃષ્ટિગોચર નથી, સ્પર્શનેન્દ્રિયમાત્રથી જ ગ્રાહ્ય છે. (૨૧૨)
૧૦૫ –આનંદપુરમાં સભાસમક્ષ કલ્પસૂત્ર વંચાયું તેમાં વાંચનાર આચાર્ય મહારાજા કોણ? અને ક્યારે થયા? (૨૧૩)
૧૦૫ ૩–ચૂર્ણિકારમહર્ષિ પહેલાં તે આચાર્ય થયા છે, એમ ચૂણિના કથનથી સાબીત થાય છે, પરંતુ કેણ આચાર્ય થયા તેનું નામ સ્પષ્ટ જાણવામાં આવેલ નથી. (૨૧૩)
૧૦૬ –પંચમીને બદલે કારણ ચતુર્થીની સંવછરી કરનાર કાલક ચાય ક્યારે થયા? (૨૧૪)
૧૦૬ ૩૯-ચૂર્ણિકાર અને મલ૦ હેમચંદ્રસૂરિજીના મત પ્રમાણે વિક્રમ સંવત પહેલાં થયા છે. શ્રી પુષ્પમાલા અને પર્યપણ દશશતકાદિ ગ્રન્થ આ બાબતમાં જેવા યોગ્ય છે. (૨૧૪)
૧૦૭ ૪૮-નવમા-દરામાજિનના આંતરામાં અસં યતીની પૂજા થઇ? એવું જે વચન કહેવાય છે તેને તાત્વિક અર્થ શું છે ? (૨૧૫)
૧૦૭ ૩૯ – “ જૈનધર્મના નામે સંતો વગર અસંય પૂજાયા” એમ અર્થ કરે વાસ્તવિક લાગે છે. (૨૧૫)
૧૦૮ -તીર્થકરોને દીક્ષિત અવસ્થામાં દેવદૂષ્ય ઉપરાંત રજોહરણાદિ લિંગ હેય કે નહિં? (ર૧૬), * ૧૦૮ ૩૦–૨ હેય. (૧૬)
- સમાપ્ત તિવા એનિમ