________________
શ્રી પ્રશ્નોત્તર મોહનભાવી. (૧૪૫. આવે છે એમ થયા જ કરે છે. જે આવે છે તે અપર્યાપ્ત હોય, પ્રથમના અપર્યાપ્ત અને પર્યાપ્ત બને હોય, તો પછી તેનાં શરીરરૂપ નિગેને અપર્યાપ્ત પર્યાપ્ત કેમ કહી શકાય? (૨૦૬)
- ૯૮ ૩૦- તરઘાત તથ્થા તેમાં રહેલા હોવાથી તેનો વ્યપદેશ થાય છે અર્થાત નિગોદરૂપ શરીરમાં રહેલા હોવાથી તે જીવોને નિગોદ તરિકે વ્યપદેશ થાય છે, એ લાકિકન્યાય પ્રમાણે અહિં જેને પણ નિગોદને વ્યપદેશ કરવામાં આવેલ છે. અને એ વ્યપદેશ કઈ કઈ વાર થતો જોવામાં આવતો હાઈ નિગોદ એટલે નિગાદવતિ ) ને પર્યાપ્ત-અપર્યાપ્ત કરે હેવામાં વાંધો નથી. નિગદ પણ ત્યારે જ કહેવાય કે જે વડે તે નિગાદશરીરોગ્ય પુદગલે ગૃહીત થાય. અન્યથા જીથી અહીત શરીગ્ય પુદ્ગલેને નિગોદાદિ સંજ્ઞાઓ આપવામાં આવતી નથી. ( ૨૦૬ ) ,
૯ –સૂક્ષ્મનિગદમાં એક અપર્યાની નિશ્રાએ અસંખ્ય પર્યતા નિગાદનીશી પૃષ્ઠ ૨૧રમાં જણાવ્યા છે પરંતુ અનેક સ્થળે સંખ્યાતગુણા કહેલ છે. એને ખુલાસો શું છે? (૨૦૭ )
૯૯ ૩૦–નગાદછત્રીશીમાં જે પ્રમાણે એક અપર્યાપ્તની નિશ્રાએ અસંખ્યાતા પર્યાપ્તા હોવાનું જણાવેલ છે તે બરાબર છે.
આ બાબતમાં શ્રી આચારાંગસૂત્રની શીલાંકાચાર્ય મહારાજ વિરચિત ટીકાની સાક્ષી આ પ્રમાણે છે– 'अयं तु विशेष:--साधारणवादरपर्याप्तकेभ्यो बादरा अपर्याप्तकाः असंख्येयगुणाः, चादरापर्याप्तकेभ्यः सूक्ष्मा अपर्याप्तकाः असंख्येयगुणाः, तेभ्योऽपि सूक्ष्माः पर्याप्तका असंख्येयगुणाः' [ आचा० ગુરુ પત્ર વદ ].
ભાવાર્થ-સાધારણ–બાદર પર્યાપ્તાથી બાદર અપર્યાપ્તા અસંખ્યગુણા છે, બાદર અપર્યાપ્તાથી સૂક્ષ્મ અપર્યાપ્તા અસંખ્યગુણ છે, તેનાથી પણ સૂક્ષ્મ પર્યાપ્તા અસંખ્ય ગુણ છે,
'अपर्याप्तबादरनिगोदा अपर्याप्तकसूक्ष्मनिगोदाः पर्याप्तकसक्षम निगोदा एते च क्रमशो बहुतरका दृष्टव्या:' [माचा० मु० पत्र ६०] ભાવાર્થ સ્પષ્ટ છે.