________________
(૧૪).
વા પ્રયોત્તર માહનમાલ.
(ભાવાર્થ-એ ૧૦૮ જબ ઉપર જ બેટીપપ્રાપ્તિશ્રી છવાભિગમ-શ્રીક્ષેત્રવિચારાદિગ્રન્થામાં સૂત્રકાર તેમજ વૃત્તિકારમહર્ષિઓએ કોઇપણ પ્રકારને જિનભવન -પ્રાસાદનો વિચાર કર્યો નથી, અને ઘણા બહુશ્નન-શ્રાદ્ધપ્રતિક્રમણનીચુણિને કરનારા વિગેરે તથા શાશ્વતજિનસ્તાત્રના રચયિતા શ્રી જયાનન્દર મહારાજા વિગેરે મહાપુરૂષોએ મૂલ જંબૂવૃક્ષની માફક પ્રથમવલયગત જે બૂવૃક્ષો તેમજ પ્રથમવનખંડવત્તિ ા ઉપર રહેલા આઠજિનભુવને સાથે જંબવૃક્ષ ઉપર ૧૧૭ સિહાયતનેને માનવા સાથે અહિં પણપૂર્વે જણાવેલા પ્રમાણવાળું એક એક સિદ્ધાયતન માને છે. માટે આમાં તવ શું છે? તે કેવલી ભગવતે જાણે! એ પ્રમાણે જંબુર પ્રાપ્તિની વૃત્તિમાં કહેલ છે (૨૦૪)
૯૭ ક–જંબવૃક્ષ ઉપર મણિપીઠિકા અને વિચ્છેદક ૫૦૦ ધનુષ્ય લાંબા પહેળા જણાવેલ છે, તેની ઉપર ૫૦૦ ધનુષ્યના પ્રમાણવાલી ૧૦૮ પ્રતિમાઓ છે એમ ક્ષેત્રસમસ વિગેરે ગ્રોમાં જણાવેલ છે તે તેને સમાવેશ શી રીતે થઈ શકે ? (૨૦૦૫) - ૯૭ ૩૦–મણિપીઠિકા અને દેવછંદકનું પ્રમાણ જે ૫૦૦ ધનુષ્ય કહેવામાં આવેલ છે તે પ્રમાણગુલની અાક્ષાએ કહેવામાં આવેલ છે. અને પ્રતિમાઓનું ૫૦૦ ધનુષ્ય જેટલું પ્રમાણ જે કહેવામાં આવેલ છે તે ઉસેધાંગુલની અપેક્ષા કહેવામાં આ વેલ છે, એટલે હવે ૫૦૦ ધનુષ્ય લાંબી પહેલી મણિપીઠિકા અથવા વિચ્છેદક ઉપર ૫૦૦ ધનુષ્ય પ્રમાણવાલી ૧૦૮ પ્રતિમાને એના રામાવેશ સંબંધી શંકા ઉત્પન્ન થવાનો પ્રયોગ રહેશે નહિ, આ બાબતમાં સાક્ષી નીચે મુજબ
'अष्टोत्तरशतं नित्यप्रतिमास्तत्र चाहताम् । उत् (गुलनिष्पन्नધનુ પંજારિ છૂતાઃ ૨.”(૨૦૧
[ 13] ર . ૨૬] ૯૮ ૦–અપયસિનિગાદ અને પયસનિનાદ જુદી શી રીતે? કારણકે નિગોદ શબ્દ શરીરવાચી છે. તેમાં અનંત જેવો છે, તેને અસંખ્યાત ભાગ પ્રત્યેક સમયે નીકળે છે તે ન