________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા.
- . (૩૩).
૮૦ ૦–દેવા સંઘયણવાળા જ સ્વર્ગ અને નરકમાં કયાં સુધી ઉત્પન્ન થાય? અને અત્યારના જીવોને સ્વર્ગ-નરકમાં ઉત્પન્ન થવા માટે ક્યાં સુધીની મર્યાદા હશે? (૧૮૮)
૮૦ ૩૦–શ્રીબૃહતકલ્પવૃત્તિ-દ્વિતીયખંડમાં આ પ્રમાણે પાઠ छ-' य: सेवा संहननी जघन्यवलो जीवस्तस्य परिणामोऽपि शुभाऽशुभो वा मन्द एव भवति न तीवः, ततः शुभाऽशुभकर्मबन्धोऽपि तस्य स्वल्पतर एव, अत एवास्योर्ध्वगतौ कल्पचतुष्टयादूर्ध्वमधोगतो नरकपृथ्वीद्वयाध उपपातो न भवतीति प्रवचने
प्रतिपाद्यते।
(ભાવાર્થ સેવાd (છેલ્લા) સંઘયણ વાળો છવ હોય તે જઘન્ય બલવાળો હોવાથી તેના શુભ કે અશુભ કેઈપણ અધ્યવસાય (પરિણામ) મદજ હોય, પણ તીવ્ર થાય (હાય) નહિં, અધ્યવસાય મંદ હોવાથી શુભાશુભ કર્મને બંધ પણ અતિ અલ્પ થાય, તે કારણથી ઊર્વ ચેાથા દેવલોક સુધી અને અધ: બીજી નરક સુધી તેને ઉપપાત થાય, તેથી આગળ ઉત્પન્ન થઇ શકે નહિ એ પ્રમાણે પ્રભુના સિધાન્તમાં પ્રતિપાદન કરેલું છે.
વર્તમાનના જીવો પણ છેવા સંઘયણ વાલા હોવાથી તેનો પણ જવાબ ઉપર મુજબ આપો. શ્રી બૃહતસંગ્રહણી વિગેરે પ્રસ્થામાં પણ આ બાબત કહેલી છે. તે આ પ્રમાણે. 'छेक्ट्रेण उ गम्मइ चउरो जा कप्प कीलियाइसु'
વો પદમપુઘી મળે છેવ' (૧૮૮).
૮૧ ૪૦-જેમ અહિં ભરતક્ષેત્રમાં પાંચ ચારિત્ર છે તેમ મહાવિદેહમાં કેટલા ચારિત્ર છે ? (૧૮૯)
૮૧ ૩૦–સામાયિક ચરિત્ર, છેદપસ્થાપનીય ચા, પરિહારવિશુદ્ધિ ચા, સૂક્ષ્મ સંપરાય ચા અને યથાખ્યાત આરિત્ર એ પાંચ ચારિત્ર જેમ ભરતક્ષેત્રમાં છે તેમ મહાવિદેહમાં નથી, પરંતુ ત્યાં સામાયિક, સૂક્ષ્મસારાય અને યથાખ્યાત એમ ત્રણજ ચારિત્ર છે. છેદેપસ્થાપનીય અને પરિહારવિશુધિ એ બે ચારિત્ર ત્યાં નથી, તેમ હવામાં ક્ષેત્ર-કાળ પર ની વિશેષતા એજ કારણ છે.