________________
(૧૩૫.}
શ્રી પ્રશ્નોત્તર માહનમાલા,
:.
૭૮ પ્ર૦—દેવલાકમાં દેવાને છ મહિના આયુષ્ય બાકી રહે ત્યારે તેઓને ત્યાંથી ચ્યવવાનાં ચિન્હા જણાય છે અને તેથી ઝુરે પણ છે, તેા શું બધા દેવાને તે પ્રમાણે થતું !!! (૧૮૬) : . ૭૮ ૬૦—ના, બધાદેવાને તે પ્રમાણે સુરવાનું થતું નથી. તીકરાના વા તથા જે દેવ એકાવતારી હાર. તેમને તેા છેલ્લા ૭.માસમાં પણ શાતાના ઉદ્દય હાય છે. શ્રીસૂયગડાંગવૃત્તિ, તથા મરિશિષ્ટ વિગેરે અનેક ગ્રન્થામાં આ બાબત સ્પષ્ટપણે કહેલી છે. જે આ પ્રમાણે
'विपच्यमानतोकरनाम्नो देवस्य च्यवनकाले
.. षण्मासं यावदत्यन्तं सातोदय एव
"
| [ સૂચનકાળવૃત્તિ ]° (તીરનામકર્મના ઉદયવાળા દેવને વ્યવનઅવસરે છ મહિના પન્ત અત્યન્તશાતાનાજ ઉદય હાય )
'राजन्नेकवताराणामन्तकालेऽपि नाकिनाम् । 'तेजःक्षयादिच्यवनलिङ्गान्याविर्भवन्ति न ॥॥१॥ ' [ परिशिष्टपर्व ]
( હે રાજા ! એકાવતારી વાને અન્તકાળે પણ તેજના ક્ષય વિગેરે વ્યવવાનાં લિંગા પ્રકટ થતાં નથી ) (૧૮૬)
: ૯ મ—વાને અહિ' નહિ' આવવાનાં અનેક કારણા પૈકી ૮ મનુષ્યના દુર્ગંધ ઊંચા જાય છે’ તે પણ એક કારણ કહે છે, તે તે દુન્ય કેટલા ઉંચા જતા હશે ? (૧૮૭)
૭૮ ૬૦-શ્રી બૃહત્ સંગ્રહણીની ભૂલ ગાથામાં મનુષ્યના દુન્ય ચારસાથી પાંચસેા જોજન સુધી ઉંચા જાય છે તેમ સ્પ” કહ્યું છે, તથા શ્રી ઉપદેશ માળાની કણિકા ? ટોકામાં આહંસાથી તુજાર જોજન સુધી ઉંચા જાય છે તેમ જણાવે છે. તેમને પાડે આ પ્રમાણે—(૧૮૭)
'. चत्तारिपंचजोयणसयाइं गंधो उ मणुअलोगस्स । उड्डुं वच्चइ जेणं न हु देवा तेण आवंति ॥ १॥ [ बृहत्संग्रहणी ] 'ऊर्ध्वगत्या शतान्यष्टौ सहस्रमपि कर्हिचित् ।
मर्त्यानां याति दुर्गन्धस्तेनेहाऽऽयान्ति नाऽमर : ॥ १ ॥
[ ૩૫૦ામાજા-1િ ]