________________
(૧૩૦). શ્રી મોતર મેહનમાલા
૭૫ ૩૦–મુખ્યરીતે તો દેવ અને નારકી છ માસ શેષ આયુષ્ય રહે પરભવના આયુષ્યને બંધ પડે છે, પરંતુ કદાચિત કેઈક દેવ-નારકીને છ માસ શેષ આયુષ્ય બાકી રહે ત્યારે પરભવના આયુષ્યને બંધ ન પડ હોય તો છેલ્લું અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે પણ પરભવના આયુષ્યને બંધ પડે છે. જે માટે શ્રીમેનપ્રશ્નમાં પ્રશ્નોત્તરરૂપે નીચે મુજબ ખુલાસો છે.
" देवनैरयिकैरपि यदि षण्मासे शेषे आयुर्न बद्धं तत् आत्मीयस्यायुषः षण्मासशेषं तावत् संक्षिपन्ति यावत् सर्व जघन्य आयुर्बन्ध. काल उत्तरकालश्चावशेषोवतिष्ठते, इह परभवायुदेवारयिका बघ्नन्तीत्ययमसंक्षेपकालः" इति 'स्थानाङ्गषष्ठाध्ययनवृत्तौ प्रोक्तमस्तीति, परं 'बंधंति देव-नारय० असंखतिरिनरा उमास सेसाउ' इत्यादि. वचसा कथं संवादः ? इति प्रश्नः । अत्रोत्तरम्-बंधति देवनारय इत्यादिवचनं प्रायिकं, तेन केषाश्चिदेवनारकाणां शेषेऽन्तर्मुहूर्तऽप्यायुर्वन्धो भवतीति मतान्तरमवसेयमिति न कोऽपि विसंवादः નિયમ મુ. vs દા. ૩૧]
. ; - ભાવાર્થ–દેવે અને નારકોએ પણ જે પિતાના આયુષ્યના છ માસ શેષ રહે ત્યારે પરભવનું આયુષ્ય ન માંડ્યું હોય તો પિતાના આયુષ્યના બાકી રહેલા છ માસને ત્યાં સુધી સંક્ષેપે કે સર્વજઘન્ય આયુષ્યબંધકાળ અને (તે થકી) ઉતરકાળ | અંત
દૂર્ણ જેટલે) બાકી રહે. અહિં દેવ-નારકે પરભવના આયુવ્યને બંધ કરે. આ અસંક્ષેપકાળ કહેવાય છે. આ પ્રમાણે કાણુગના છા અધ્યયનની ટીકામાં કહ્યું છે, પરંતુ દેવ-નરક અને અસંગવર્ષના આયુષ્યવાળા યુગલિક છ માસ શેષ રહે ત્યારે પરભવના આયુષ્યને બંધ કરે ' ઇત્યાદિ સંગ્રહણુસૂત્રને વાન સાથે પૂર્વોક્ત. વચન શી રીતે સંગત થાય? એ પ્રશ્ન છે. એને ઉતર આ પ્રમાણે
છ માસ શેષ રહે ત્યારે દેવ-નારક વિગેરે પરભવના આયુષ્યને બંધ કરે એ વચન પ્રાયિક-બહોળતાએ સમજવું. તેથી કેઇ દેવનારકેને અન્ત દૂત્ત પ્રમાણ આયુષ્ય બાકી રહે ત્યારે પરભવના આયુષ્યનો બંધ થાય, એ મતાંતર માનવામાં કોઈ વિરોધ આવતો
૧ નાંખ-અજયનું ૬ ઉદ્દેશે. જે સર્વ પ૩ ની ટીકા ,