________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાયા. (૧૮) ૭૪ ૦-બી દેવાધિદેવનું મંદિર બંધાવવું હોય તો તે * બંધાવનાર ગમે તે હોય પણ તે કાર્યને અધિકારી હશે કે
એવા ઉત્તમોત્તમ પ્રશસ્તકાર્ય કરાવનારના અધિકારી તરીકે કાંઈ વિશેષ લક્ષણે ધોવા જોઇએ? (૧૮૨)
૭૪ ૩૦– જે આગમગ્રન્થમાં જ્યાં જ્યાં શ્રીજિનભવન કરાવવા વિગેરેને અધિકાર આવે છે ત્યાં ત્યાં જિનભવન કરાવનાર, તેની રક્ષા કરનાર, દેવદ્રવ્યાદિની ચિંતા કરનાર, ભાગ્યવત કેવા લક્ષણ અને ગુણવાળે હોય? તેનું વર્ણન તે તે સ્થળેમાં બહુ સારી રીતે કરેલ છે. શ્રીતીર્થંકરનામકમ બંધાવારૂપફળ પણ તેવા,જીવોને મત તે યુક્ત છે. ભગવાન હરિભદ્રસૂરિમહારાજાએ પણ શ્રીપંચાશક પડશકાદિ અનેક ગ્રન્થામાં તેજ બાબત ચર્ચા છે. જે આ પ્રમાણે
ચાલોurષતવિત્તો ગતિમાન ક્કીતાશઃ સવાર: गुर्वादिमतो जिनभवनकारणस्याधिकारीति ॥१॥' (षोडशके) | ભાવાર્થ– ન્યાયપાર્જિતધનવાળા, બુદ્ધિમાન, ઉત્તમ (ઉદાર) આશયવાળે, સારા આચારવાળા અને ગુરૂ આદિ પૂજ્યવડિલ વર્ગની આજ્ઞા માનવાવાળો વિગેરે ગુણસંપન્ન પ્રીજિનમંદિર બંધાવવાનો અધિકારી છે. ”
ઉપરના પાક તેમજ તેના ભાવાર્થથી સ્પષ્ટ થાય છે કેઅનીતિનું ધન, ૫ણતા, તુચ્છતા, ખાટું અભિમાન તેમજ ખોટું આગ્રહીપણું રાખનારા, તથા શાસ્ત્રવિધિ અને ગુરૂનું અપમાન કરનારા અધિકારી નથી, આમ છતાં આવાને તે અધિકાર મળવાથી કેટલું અનર્થકારક પરિણામ આવે છે? તે આજ કાલ અનુભવ બહાર ન. આ વિષયને ઘણે છણવાની જરૂર છે, પરંતુ અહિં પ્રશ્નોત્તર પ્રસંગમાં કેટલું વિશેષ લખી શકાય? સુએ સ્વયં વિચારી લેવા જરૂર છે. (૧૮૨)
૭૫ ૪૦–દવ અને નારકીના જીવોને પિતાનું આયુષ્ય છે માસ જેટલું બાકી રહે ત્યારે પરભવના આયુષ્યને બંધ થાય છે. એ વિષયમાં કાંઈ ફારસેર છે? અર્થાત એ નિયમથી અન્યથા પણ કઈ રીતે પરભવના આયુષ્ય બંધ થાય ખરો? (૧૮૩)