________________
થી પાર મેહનમાલા
(ર૭). ૬૮ ૦–કે છે શ્રાવક એકાસણુ બીયાસણા પરચમ્માણ વિના પણ પ્રાસુપાણી પીતો હોય અને તેથી પાણક્સને આગાર ઉચ્ચારતો હોય, તેને રાત્રે દુવિહાર-તિવિહારનું પચ્ચખાણ થાય કે નહિં? (૧૫)
૬૮ ૩૦-દુવિહાર-તિવિહારનું પચ્ચખાણ ન થાય. પરંતુ ચઉવિહારનું પચ્ચખાણ કરવું જોઈએ તેવી પરંપરા છે. (૧૫)
૬૯ ૪૦–કૃત્રિયવસ્તુની અવસ્થિતિ સંખ્યાત કાળ કહી છે, તેમ છતાં અષ્ટાપદ પર્વત ઉપરના ચિત્યાદિ તેમજ શ્રી શંખેશ્વરપાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા અસંખ્યાત કાળ કેમ અવસ્થિતપણે ટ? ( ૧૬ ).
૬૯ ૩૦–કૃવિમવસ્તુને અવસ્થિતિ કાળ સ્વયં (અર્થાત દેવાદિની અપેક્ષા વિના ) તો સંખ્યા જ કહેલે છે. પરંતુ દૈવિક શક્તિથી કૃત્રિમ વસ્તુની અવસ્થિતિ અસંખ્યાત કાળ હોય તેમાં કે વિરોધ નથી, આ સંબંધી વિશેષ સ્પષ્ટ હકીકત શ્રી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિમાં ત્રીજા આરાના વર્ણન પ્રસંગે કહેવામાં આવેલ વાવડી વિગેરેના સ્વરૂપથી વિશેષ સમજવા યોગ્ય છે. (૧૭૬)
૭૦ ૦–સંપૂછિમ પંચેન્દ્રિયતિર્યંચ તથા સંમૂછિમ મનુષ્યમાંથી અનન્તરપણે થયેલ સંખ્યાતવર્ષના આયુષ્યવાલેગર્ભજ મનુષ્ય તે ભવમાં પાસે જઈ શકે ખરો? (૧૭૭ )
૭૦ ૩૦-ઉપર જણાવેલા બને સ્થાનમાંથી અનન્તરપણે થયેલા સંખ્યાતવર્ષના આયુષ્યવાલા ગર્ભજ મનુષ્યને સામગ્રી મળે તે તે ભવમાં મોક્ષે જવામાં કઈ પણ પ્રકારને વિરોધ જણાતો નથી. કારણકે બહાસંગ્રહણી-મૂલ તેમજ ટીકામાં નારકી-તિર્યંચ વિગેરે ગતિમાંથી આવેલા છે મોક્ષે જઈ શકે કે કેમ? એ પ્રશ્નના સમાધાનમાં તિયચગતિ તેમજ મનુષ્યગતિ લીધેલી છે. અને તેમાંગભેજ-સમૃમિ એ ભેદ ન પાડતાં સામાન્ય બને ગતિનું ગ્રહણ કર્યું છે. [જુએ-ચકીયા સંગ્રહણું. ગાથા, ૨૦૮] (૧૭૭) . - ૭૧ ૪૦-અમદાવા” એ આગાર પરિસો પચ૦ માં