________________
- (૧૨૬) “ એ પ્રોત્તર મેહનમાલા. (ઉપર જણાવેલા) કાર્યો પ્રસંગે આલાપ સંલાપાદિન નિષેધ થવો અશક્ય લાગે છે તથાપિ એટલું તો ખરું કે ધર્માચાર્યની ભકિત (ઓ) ધર્મબુદ્ધિએ અંતરંગથી કરવાની હોય છે જ્યારે કલાચાર્ય માટે બહુમાનાદિ વ્યવહારથી કરવાના હોય છે. આ સંબંધમાં શ્રી રાયપાસેથી સૂત્રમાં શ્રી કેશગણધર પાસેથી શ્રી પ્રદેશી રાજાએ ધમપામ્યાના અધિકારમાં કેટલા પ્રકારના આચાર્ય તેમજ કોને કેવા વિનય સકારાદિ કરવાના હોય? તેનું વર્ણન આપવામાં આવેલ છે તે જેવાથી આ વ્યવસ્થા સ્પષ્ટ સમજી શકાશે. (૧૭૧૫.
૬૫ ૪૦–શાસન ઉડાહથી રક્ષણ કરવાની સાધુની ફરજ કયાં સુધી? (૧૭૨)
૬૫ ૩૦-આપણા જેવા સામાન્યસાધુનીત શું વાત કરો! જ્યાં અપ્રમત્ત સંયમીન પણ તેનું રક્ષણ કરવાની આજ્ઞા છે, અને એ કારણથી જ અપ્રમત્તસંજમીને માયાપ્રત્યકક્રિયા કહે. લી છે, ત્યાં કહેલું છે કે શાસનને ઉડાહ અટકાવવા માટે અપ્રમત્ત સંયમી કારણ પડયે માયા સેવે (માટે તે ક્રિયા તેમને હેય). [જુએ શ્રી ભગર શતક ૧ ઉદ્દેશ ૨] (૧૭૨)
૬૬ –નિષિક એટલે શું? (૧૭૩)
૬૬ –શ્રીઠાણાંગસૂત્ર મુ.પત્ર ૩૭૭ માં આ પ્રમાણે પાઠ છે કેનિશ્ચ વર્મપુત્રાનાં પ્રતિમાનુમવારના” કર્મ પુદગલને પ્રતિસમય અનુભવ થાય તે પ્રમાણે કર્મ પુદગલોની જે અભાધાના સ્થિતિસ્થાને પૂર્ણ થયા બાદ રચના તેને “નિષેક કહેવાય છે. (૧૭૩).
૬૭ કાળવખતે (અસ્વાધ્યાય હોવાથી) સૂત્રોચ્ચાર કરવાનો નિષેધ છે, જ્યારે બીજી બાજુ પ્રતિક્રમણ કરવાનો મુખ્ય કાળ સંધ્યા-અસઝાય વખતે જ હોય છે તે તે અવસરે પ્રતિકમણાદિ સૂત્રનો ઉચ્ચાર કરવામાં દેષ કેમ નહિ? ૧૭૪)
૬૭ ૩૦–અસ્વાધ્યાય-કાળવખતે ભણવાને નિષેધ છે, પણ આવશ્યકકિયા તો તે વખતે જ કરવામાં લાલ કહે છે. આ નિષેધ અને વિધિ બને કહેનાર કેવલિભગવંતુ હેવ થી વૈદ્ય દષ્ટાંત તે તહરિ કરવું(૧૪). -