________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાયા.
(૧૨૫) બધાએ અટકાવવાના પ્રયત્ન કર્યાં છે. નાગકુમારની હદ સુધી બાધા થયેલી હાવાથી નાગકુમાર દેવાએ અટકાવ્યા એમ સામાન્યથી કહેવાયું ડાય તે પ્રમાણે સમજવું યાગ્ય જણાય છે. 'તત્વ તા કેવલી ભગવંત જાણે. (૧૬૮)
૬૨ ±~ત્યાં સુધી જીવ સ’સારી છે ત્યાં સુધી તેને પ્રાણ હાવા જોઇએ, કારણ કે તે (પ્રાણ) ના અભાવ તા ‘ સિધ્ધાળ नत्थि देहो न आउ कम्म નાળનોળીએ' એ ગાથા પ્રમાણે ફક્ત સિદ્ધના વ્રેનેજ હોય છે. એકેન્દ્રિયાદિપણું પામ્યા બાદ ચાર-પાંચ વિગેરે પ્રાણ હોય તે સ્પષ્ટ છે, પરંતુ વાટે વહેતા જીવને પ્રાણ હાય કે કેમ ? અને હોય તેા કેટલા હાય ! (૧૬૯)
૬૨,૪૦—માટે વહેતા જીવને આયુષ્યનામના પ્રાણ અવશ્ય હાય છે. (૧૬૯)
૬૩ ૦~૨ —પચિત્તપાણી પીનાર पाणस्स ” ના આગારું ઉચ્ચરે છે. તા તે પાણસના પાઠ ઉચ્ચર્યાં પછી સચિત્ત જળ તેમજ સચિત્ત આહાર ગ્રહણ કરે તા પચ્ચખ્ખાણના ભંગ ખર (૧૭૦)
૬૩ ૩૦—‘પળલ્લ’ ના આગાર ઉચ્ચરતાં સચિત્ત પાણી પીવાના ત્યાગરૂપ પચ્ચખાણ કર્યાં છે. પરંતુ સચિત્ત આહારનું તેમજ સચિત્ત પાણી વાપરવાના ત્યાગરૂપ પચ્ચક્ખાણ કર્યું નથી. લેવેણું વા અલેવેણુ વા’ એ આગારોથી પણ સ્પષ્ટ છે કે આ પફખાણ સચિત્ત પાણી પીવાના ત્યાગરૂપ છે. (૧૯૦)
૬૪ ૬૦-આવકને પેાતાના પુત્રાઢિ ભણાવવાના પ્રસગે તેમજ વિવાહાદ્ધિના મુદ્ભૂત્ત તથા વ્યાપારા બ્રાહ્માદિ અન્ય ધર્મિઓ સાથે આલાપ સંલાપાદિ કરવુ પડે છેજ, જ્યારે બીજી ભાજી સમ્યક્ત્વના આલાવામાં પરદેશની લિ’ગીના આલાપ સલાપ વર્જવા કહ્યા છે તેનું કેમ કરવુ` ? (૧૭૧)
૬૪ ૩૦—આ સંબંધી વૃદ્ધપુરૂષાની પાસેથી એમ સાંભહ્યુ છે કે સમ્યક્ત્વના આલાવામાં પરતીથિકા સાથે આલાપ સલાદિ વવાનું કહેલું છે તે ધર્માર્થ પરિચય પ્રીતિ આલાપ સલાપાદિ કરવાના નિષેધ છે, પરંતુ વર્તમાનકાલમાં કલાવિજ્ઞાનાદિ