________________
(૧૨૨) - શ્રી પ્રશ્નોત્તર મેહનમાલા. વિગેરે પણ પ્રાપ્ત કરી શકે? વળી સિદ્ધાન્તકાર અને કામપ્રન્થિક એબનેની માન્યતા આ વિષયમાં સરખી છે કે ભિન્નભિન્ન છે? (૧૬)
૫૪ ૩૦–સિદ્ધાન્તમતપ્રમાણે જે અનાદિમિઘાદષ્ટિ ઉપશમસમ્યત્વ પામે છે તે ત્રિપુંજ રચતાજ નથી માટે વિધ્યાવેજ જાય એ નિયમ છે, સાસ્વાદને પામે પણ ત્યાંથી તે તે બન્નેના મતે) મિથ્યાવેજ જાય, કાર્મગ્રન્થિક મતે અનાદિમિથ્યાદષ્ટિ અત્રિપુંજી હોવા છતાં પણ ઉપશમસમ્યકત્વમાં અથવા તૃતીય (અનિવૃત્તિ) કરણના અને ત્રણ પુંજ રચતો હોવાથી મિથ્યાત્વે અથવા ક્ષપશમ અથવા મિથે અથવા સાસ્વાદને પણ જાય, પરંતુ ક્ષાયિકસમ્યત્વતોનજ પામે કારણકે ઉભયમતક્ષયોપશમ સમકિતવાળેજ ક્ષાયિક પામે છે. (૧૬)
૫૫ ૪૦–એક ભવમાં આયુષ્ય કેટલી વખત બંધાય છે અને કયારે બંધાય છે ? ( ૧૨ )
૫૫ ૩૦-તરવાથ ટીકાકાર મહારાજ ફરમાવે છે કે નિરૂપકમ આયુષ્યવાળા પંચેન્દ્રિયો પોતાના આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહે ત્યારેજ આવતા ભવનું આયુષ્ય બાંધે છે, પણ સેપકમ આયુષ્યવાળા પંચેન્દ્રિય અને પૃથ્વી, અપૂ, તેઉ, વાયુ, વનસ્પતિ તથા બે ત્રણ ચાર ઈર્થિવાળા જ મુvપતાએ પિતાના આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે અને તે વખતે જે ન બાંધે તે બધા આયુષ્યનો નવમો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે, નવમો ભાગ બાકી રહેતાં પણ જે ન બંધાયુ હોય તો સત્તાવીશમો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે, છેવટ દરેક જી પિતાના મરણની અંતર્મુદ્દત્ત પહેલાં તો જરૂર આયુષ્ય બાંધે છે, આયુષ્યોબંધ આખા ભવમાં એક જ વાર હોય છે [ચાર આયુષ્યમાંથી આયુષ્ય આખા ભવમાં એકજ વખત એક જ પ્રકારનું બંધાય છે, પણ ગતિ-જાતિ વિગેરે નામકર્મો તેં ભિન્ન ભિન્ન જાતિના અને ઘણી વખત બંધાય છે, પરંતુ જે ગતિનું આયુષ્ય બાંધે તે ગતિનાં ગતિ-જાતિ આદિનામકર્મો તે ગતિ બાંધતી વખતે મજબુત કરે અને તેથીજ શાસ્ત્રકારે બદનામ નિધત્તર વારસાન નિધરાડ”