________________
(૧૦૦).
થી પ્રશ્નોત્તી મોજનમાલા
અને મરણવખતે મનુયગતિ તેમજ મનુષ્કાયુ હોવાથી કુકડાની અવસ્થામાં પણ તેજ ગતિ અને તેજ આયુષ્ય ગણવા, એમ ગણવાથી જ તે કકડાની અવસ્થામાં પણ મનુષ્યયોગ્ય જ્ઞાન વિજ્ઞાન વિગેરે જે છે તે બરાબર ઘટી શકશે. લબ્ધિના પ્રયોગથી શ્રીસ્થૂલભદ્ર મહારાજાએ સિંહનું રૂપ કર્યું તે પ્રસંગ પણ આ પ્ર* વોત્તરની સાથે ઘટાવી શકાય છે, એટલે સિંહનું રૂપ છતાં પૂજ્ય શ્રીસ્થલભદ્રજીને મનુષ્યાયુષ્ય અને મનુષ્યગતિનો ઉદય છે તે પ્રમાણે ચદરાજાને પણ કુકડાની અવસ્થામાં સમજવું. ( ૧૫૮ )
પર 1૦–પોતપોતાની ઉત્તર પ્રકૃતિમાં જેમ મતિજ્ઞાનાવરણીયાદિનો શ્રતજ્ઞાનાવરણીય વિગેરેમાં સંકેમ થાય છે તેમ એક આયુષ્યને બીજા આયુષ્યમાં સંક્રમ થાય કે નહિં? (૧૫૯).
પર ૩૦-આયુષ્યને પરપ્રકૃતિમાં સંક્રમ ન હોય પરંતુ સ્વસંક્રમ તો હોય છે, તે કારણથી આયુષ્યની કર્તાના અને અપવર્ણના નિકાચિતની તેમજ અનિકાચતની પણ પ્રતિસમય ચાલુ હોય છે, અનુત્તરદેવો પણ ૩૩ સાગરોપમ સુધી અપવર્તના તથા ઉદ્વર્તન કરે છે, ત્યાં નિકાચિતની અપવિત્તના નિર્વાઘાતી તથા વ્યાઘાતી ઉભય હાથ, ઉદ્વત્ત ના તો એક નિર્ણાઘાત ભેદવાળીજ હોય છે, તેથી ઉભય ઉદ્દવના પ્રવર્ત નહિં. ત્યાં તે અપવ7ના રૂપ કિયા એવી છે કે જેથી એક સમય પણ મૂલસ્થિતિમાંથી બૂટી શકે નહિં તે નિર્વાઘાતી અવિના, અને વ્યાઘાતી અપવત્તના તે કંડકોપ્રમાણ સ્થિતિખંડો. તોડવા રૂપ સ્થિતિઘાત વખતે હોય છે,
તથા ઉદુવનામાં જે સ્થિતિવૃદ્ધિ તે સંપૂર્ણ લતાની સ્થિતિની અપેક્ષાએ આયુષ્યમાં હોય છે, પરંતુ આયુષ્યના સામાન્ય સ્થિતિબની અપેક્ષાએ નહિં, તેમજ અપવ7ના નિકાધિ આયુષ્યની પણ લતાન્તર્ગત અમુક પ્રથમની સ્થિતિએ (સ્થિતિસ્થાનો) વર્જીને સર્વાસ્થિતિઓની પ્રતિસમય હોય છે, અને એવા પ્રકારના સ્વસંક્રમમાં કઈ રીતિને વિરોધ આવી શકતો નથી.
વળી નિકાચિતમાં કોઈ કારણ લાગતું નથી એ વાત સત્ય છે. પરતુ તે સામાન્ય પ્રકૃતિને અંગે અને તે પ્રકૃતિની સામાન્યસ્થિતિને અંગે એ વાત છે જ નહિં, લતાની કેટલીક સ્થિતિએમાંના કેટલાક પુદગલોને અંગેજ એનિયમ છે, પણ સર્વવ્યાપી નહિં,