________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા. )
-
એક્ટ બબે દિવસને અંતરેજ મોક્ષથયેલ હોવાથી અમુક દિવસે એક સાથે આટલામુ નએ મોક્ષેગયા એવું કહેવામાં ખાસ વિધિ આવતો નથી. એકસાથે અણસણ કર્યું હોય એટલે એકેક બબે દિવસને આંતરે આગળ પાછળ તેટલી વિશાળ સંખ્યાવાળા મુનિવરેનું આયુષ્ય પૂર્ણ થાય એ પણ આશ્ચર્યકારક નથી. આટલાબધા મુનિઓ કયાં રામાયા હશે? એવી જે શુદ્ધ શંકાઓ છે તેનું સમાધાન તે અવસરે ગિરિરાજના ક્ષેત્રફળને વિસ્તાર તેમજ એક યોજન જેટલા ક્ષેત્રમાં પ્રતરગણિતના હિસાબે સુખેથી કેટલા પુરુષો બેસી શકે તે સંબંધી વિચાર કરવાથી આપોઆપ થઈ શકે તેમ છે.
૪૩ -૦- “રંવા મ મ એ ગાથાનું આલંબન લહી કેટલાક મુગ્ધપ્રાણીઓ(ને)ચારિત્રપદ કરતાં દર્શનપદને જ મુખ્યગણી ચારિત્રભાવનાનશિથિલ કરાવે છે તો તે ગાથામાં દર્શનપદની જ મુખ્યતાને જ આશય છે તે કઈ અપેક્ષાએ છે?
૪૩ ૪૦–આ ગાથા સમ્યકત્વનીપ્રધાનતા તેમજ મોક્ષપ્રાપ્તિની અપેક્ષાએ દ્રવ્યચારિત્રની નિષ્ફળતા જણાવનારી છે. અર્થાત દ્રવ્યચારિત્ર ગમે તેવું ઉત્કૃષ્ટકેટિનું પાળે, માખીની ટગને પણ ન દુભાવાદે એવું ચારિત્ર પણ દ્રવ્યથી હાય અર્થાત શ્રદ્ધાસમ્યગદર્શન વિનાનું હોય તો તે ચારિત્રથી મોક્ષપ્રાપ્તિ ત્રણકાળમાં થતી નથી, એટલે કે ચારિત્ર બે મોક્ષને અનcરહેતુ છતાં સમ્યકત્વરહિત હોવાથી એક્ષપ્રાપ્તિનું સાધન બનતે નથી જ્યારે સભ્યત્વ એ મોક્ષપ્રાપ્તિને પરંપરહેતુ છતાં અપાઘપુદ્ગલ પરાવર્તનમાં તો ભાવચરિત્રની પ્રાપ્તિપૂર્વક અાશ્યમોક્ષ આપે છે. એથી જ જે કહેવામાં આવ્યું છે કે સમ્યકત્વર્થ ભ્રષ્ટ છે, તે ભ્રષ્ટ છે અર્થાત મોક્ષપ્રાપ્તિથી ભ્રષ્ટ છે તે યથાર્થ છે. કૉંત રાજા ” એ જે ત્રીજું પદ કહેવામાં આવેલ છે તે પણ દર્શનની મુખ્યતા ખ્યાલમાં રાખી દ્રવ્યચારિત્રને અનુલક્ષીને કહેવામાં આવ્યું છે, અર્થાત દ્રવ્યચારિત્રવિના એટલેક એઘા-મુહપત્તિ વિગેરે બાહ્યલિંગગ્રહણ કર્યા સિવાય પણ સમ્યગદર્શનગુણમાં એવું સામર્થ્ય છે કે આત્માને ભાવચારિત્રવંત બનાવી છેવટ અપાઈપુદ્ગલ પરાવર્ત પ્રમાણુકાળમાં જરૂર શિવપુરીમાં પહોંચાડે છે. કેટલાક અર્ધદગ્ધ અનભિ, ભરતચકવી. કૂર્મા પુત્ર વિગેરે દwતા લઇ ચારિત્રાદિક્રિયામાં સ્વયંશિથિલ થવ