________________
મા પ્રોત્તર મેહનમાલા
શકે છે કે પુષ્પમાળામાં વર્તતા પુરપવિગેરે નું આયુષ્યપૂર્ણ થવાને પ્રસંગ આવે તે અવસરે તે સ્થાને ઉત્પન્ન થવા યોગ્ય અન્ય તૂર્ત ઉત્પન્ન થાય; એથી પુપમાળાને અપ્લાન થવાને પ્રસંગ ન આવે. જેમ એક વૃક્ષ ઘણા વખતથી અર્થાત સેંકડો અથવા હજારે વર્ષોથી તેનું તેજ (સિદ્ધાચલજી ઉપરના રાયણવૃક્ષની માફક) દેખાય છે તે વૃક્ષનો વિવક્ષિત જે મૂલ એક જીવ છે તે જ જીવ શું તેટલ સેંકડો અથવા હજારે વર્ષ સુધી રહેતો હશે ! એટલે કે જેમ તે વિવક્ષિતજીવનું આયુષ્ય પૂર્ણ થતાં બીજો જીવ ( અથવા તેને તેજ જીવ પુન:) ત્યાં ઉત્પન્ન થાય છે અને વૃક્ષની સ્થિતિ એક સરખી નજરમાં આવે છે તેમ આ દેવના કંઠમાં રહેલી પુ૫મ ળ માટે પણ સમજવું ઠીક લાગે છે. શાળામાં આવતા અલાન પુપમાલા” વિગેરે શબ્દોથી પુષ્પમાળાને અચિત્ત માનક એ વ્યાજબી લાગતું નથી, છતાં કેવલીભગવંત કહે તે સાચું. (૧૪૭)
૪૦ ૦ મનેવગણ ધોગ્ય પુદ્ગલ અગ્રહણઅવસ્થામાં (અર્થાત હજુ જીવે જે બેને ગ્રહણ કર્યા નથી ત્યારે) જે વર્ણગધ-રસ-સ્પશ વાળા છે તે પુદ્ગલેને જીવ મન:પર્યાતિરૂપ શક્તિવડે ગ્રહણ કરી મત પણે પરિણમાવે ત્યારે ( ગ્રહણ કરાતા આહારના પુલોના પરિ મની માફક ) તે પુદગલોમાં જે વદિ હતાં તે રૂપાન્તર પામે કે નહિં? (૪૮) •
૪૦ ૩૦ – ગલેને જીવે ગ્રહણ કર્યા હોય કે ન કર્યો હોય, પરંતુ તેના વણ દિના પલટનમાં જીવથી થતું પુદગલનું ગ્રહણ અથવા પરિણમશે એજ હેતુભૂત નથી, તેમજ આહારોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરવાની સાથેજ જેમ તે પુદગલોમાં પરિણામાસ્તર થાય છે તેવું પરિણામાન્તર થવાનું કારણ ગ્રહણ કરાતા ભાષામનોવગણના દિગલામાં જોવાતું નથી, એમને એમ લે કે જીવથી થતા ગ્રહણ અથવા પરિણમન સિવાય પણ વર્ણાદિના અવસ્થાનને જે (ભાવસ્થાનકાળ) કાળ હોય છે તે કાળ સંપૂર્ણ થયે વર્ણાદિ પર્યાનું પલટન થાય છે. (૧૪૮) - ૪૧ ૪૦–ાહારકલબ્ધિવંત ચિાદપૂર્વધર આહારકશરીરની રચના કરે તેમાં મને કોઈ આશ્રય લાગે ? (૧૪૯)