________________
૧)
વીર મોહન માણ.
એ રીતે બન્ને પક્ષને ઉલેખ કર્યો તેમાં તવ કેવલીગમ્ય, છ માસથી અધિક આયુષ્યને અથવા ન આયુષ્યના પ્રશ્નને બાજુમાં રાખીને વસ્તુસ્થિતિ વિચારીએ તે તરવ એટલું જ છે કેજેઓને વેદનીય નામ અને ગોત્રકની સ્થિતિસતા અધિક પ્રમાવાળી હોય અને આયુષ્યસ્થિતિ અતિઅલ્પ હેય તેઓ અવશ્યસંમુદ્દઘાત કરે છે, ભગવાન આયશ્યામમહર્ષિએ શ્રીપન્નવણાસ્ત્રમાં પણ એજ અંતિમતવ બતાવ્યું છે, જે આ પ્રમાણે 'सव्वेवि गंभंते केवलिसमुग्घायं गच्छंति ? गोयमा ' नो इणढे समठे, जस्साउएण तुल्लाइं बंधणेहि ठिईहि य । भयोवग्गाहि कम्माइं समुધાર્થ છો ? ” ભાવાર્થ સ્પષ્ટ છે.
આ કેલિસમુદ્રઘાત આયુષ્યનું અંતિમ અત્તમુહૂર્ત બાકી રહે ત્યારેજ કરવાનું હોય છે, એથી છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે કેવલિસમુદુઘાત કરે ? એવું કેટલાકનું જે મન્તય છે તે દૂર થાય છે. (૧૪૫) . - ૩૮ ૪૦–ઇલિકાગતિવડે પરભવમાં ઉત્પન્ન થતા છવને હજુ અમુક આત્મપ્રદેશો પૂર્વના (પહેલાના) સ્થાનમાં છે ત્યારે કયા આયુષ્યને ઉદય હેય? (૧૪૬) * ૩૮ ૩૦-જ્યાં સુધી સર્વાત્મપ્રદેશને સંહાર થવાપૂર્વક પ્રથમના સ્થાનને વિયાગ ન થાય ત્યાંસુધી ચાલાભવના આયુગેજ ઉદય હાય, આત્મપ્રદેશને સર્વ સંહાર થયા બાદ જ આગામિભવના આયુષ્યને ઉદય શરૂ થાય, (૧૮૬) : - ૩૦ ૪૦–દેવના કઠે રહેલ પુષ્પમાળા કે જે સાગરેપમનાં આયુષ્ય પૂર્ણ થાય ત્યાંસુધી લગભગ કરમાતી (સાન થતી) નથી તો તે પુષ્પમાળા સચિત્ત કે અચિત્ત સચિત્ત હે ય તે તે પુષ્પમાળામાં વર્તતા વનસ્પતિઓનું આયુષ્ય કેટલું? (૧૪૭)
૩૦ ૩૦–દેવના કંઠમાં રહેલ પુષ્પમાળા સચિત્ત માનવામાં પ્રાયઃ કઇ વિરોધ જણાતો નથી. વનસ્પતિનું વધારામાં વધારે આયુષ્ય દશહજાર વર્ષનું છે, તે આ પુષ્પની માળાનાં પુષ્પ ૫૯પમ અને સાગરોપમ જેટલાકાળ સુધી અજ્ઞાન શી રીતે રહે? એ શંકા જરૂર ઉપસ્થિત થાય, પરંતુ તે કાનો પરિહાર એમ થઇ