________________
માં પ્રશ્નોત્તર હનમાલા
(૧૦૭)
વૈવ મધનુત્તિ સિમ્િ અઘરા ii દુર્વત્તિ । आयुधाल्पमवति एते ते नियमात् समुद्घातं कुर्वन्ति नेतरे" इति।।
ભાવાર્થ– જે મનુષ્યો અન્તર્મુહૂર્તથી લઈને છ માસ આયુબાકી રહે તયાં સુધીમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરે તે મનુષ્ય અવશ્ય કેવલી મુઘાત કરે, તથા જે મનુષ્યોને છ મહિનાથી વધારે આયુષ્ય બાકી હોય અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે તે મનુષ્ય સમુઘાતથી બાહ્ય છે. અર્થાતુ કેવલીસમદુઘાત કરતા નથી, અથવા શેષ (એટલે છ માસથી અધિક આયુષ્ય બાકીવાળા) મનુષ્ય સમુદ્દઘાત પ્રત્યે ભજનાવાળા સમજવા અર્થાત સમુદઘાત કરે અથવા ન કરે, કારણકે છ માસ પ્રમાણુ આયુષ્ય બાકી રહ્યું છતે જેઓને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું છે તેવા કેવલીભગવંતેથી જે શેષ એટલે છ માસથી અધિક આયુષ્ય બાકી રહ્યું છતે પ્રાપ્ત થયું છે કેવલજ્ઞાન જેઓ તે એવા કેવલીભગવંતો ( જે શેષ શબ્દથી લેવાના છે) તે કેવલિસઘાત કરે અથવા ન કરે, અર્થાત કેટલાક કેવલીભગવંતો કરે અને કેટલાક ન કરે, અને એથી કેટલાક કેવલિભગવતો સમુદ્રત કરીને અને કેટલાક કેવલિભગવતે કેવલિસમુઘાત કર્યા સિવાયજ મોક્ષ પ્રાપ્ત કરે છે..
(અંતિમ તાત્પર્ય જણાવે છે ) અથવા જેઓને વેદનીયાદિ કર્મ ઘણું છે અને આયુષ્ય અલ્પ છે તે અવશ્ય કેવલિસમુદુઘાત કરે છે, બીજાએ કેવલી મુદ્દઘાત કરતા નથી,
આવશ્યક પણિનો ઉપર જણાવેલ પાઠ, પ્રથમ જણાવેલ ગુણસ્થાનકમારેહ તેમજ નિર્યુક્તિના પાઠથો વિરૂદ્ધ જણાય છે. જોકે છમારા ” એ ગાથાને અર્થ તો આવશ્યકણિના પાઠ પ્રમાણે કરવું હોય તો થઈ શકે છે, જેમકે-છ માસપ્રમાણ આયુષ્ય બાકી હે ય અને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય તો અવશ્યકેવલીસમુદ્રઘાત કરે, અને શેષ અર્થાત છ માસથી સમયાદિ અધિક આયુખ્ય હેય અને કેવલજ્ઞાન પામે તો કેવલી સમુદ્દઘાત કરે અથવા ન કરે આ પ્રમાણે અધ કરવાથી પ્રત્યેક તીર્થકરે અવશ્ય કેવલિસમુદ્રઘાત કરેજઍવો નિયમ રહેતું નથી. વલી “ અતૂળ સમુદાથે સતા વર્જીવિએ ગાથામાં રહેલ “નિr' પદને તીરે એવો અર્થ કરવામાં પણ આ મત પ્રમાણે કઇ વિરોધ આવતા નથી,