________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાલા
(203)
ક્ષયાપમ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, પરંતુ જે વખતે ચાલુ મનુષ્ય: ભવનું આયુષ્ય પૂર્ણ થયે નર્કગતિમાં ઉત્પન્ન થવાના સમય પ્રાપ્ત થાય ત્યારે સમ્યક્ત્વને વસીનેજ નરકમાં જાય. આ મત કામ ગ્રન્થિકાના છે. એટલે કે કા ગ્રન્થિકમત પ્રમાણે સાપમ સમ્યક્ત્વને વીનેજ નરકમાં જાય છે, અને સિદ્ધાન્તકારના મતે તા ક્ષાયેાપકિ સભ્ય સહિત પણ નરકમાં જીવ ઉત્પન્ન થાય છે, જે માટે જીવસમાસમાં નીચે મુજમ કહ્યું છે—તિર્યક્રમનુ प्यास्तु क्षायोपशमिकसम्यक्त्वयुक्ता वैमानिकेष्वेव जायन्ते नान्यत्र, ये तु मिथ्यादृरुवावस्थायां वद्धायुष्कत्त्वादेपूत्पद्यन्ते तेऽवश्यं मरण: समये मिथ्यात्वं गत्त्वेवोत्पद्यन्ते इति पारभविकं क्षायोपशमिकं स म्यक्त्वममीषां न लभ्यत इति कार्मग्रन्थिकाः ॥ सैद्धान्तिकास्तु म न्यन्ते क्षायोपशमिकसम्यक्त्वसंयुक्ता अपि बद्धायुपोऽमी केचिदेतेषूत्पद्यन्त इति पारभविकमपि क्षायोपशमिकं सम्यक्त्वममीषां लभ्यते, क्षायिकं तु वैमानिकवदेव वाच्यमिति, रत्नप्रभानारकाणां त्वोपशमिक क्ष किं च वैमानिकवदेव, क्षायोपशमिकं त्त्वसङ्ख्येवर्षायुष्कमनुष्यचद्भावनीयमिति ॥ जीवसमास, मुद्रित, पत्र ७६ ॥
ભાવા – [ અહિ* ઉપરથી યુગલિકના અધિકાર ચાલુ છે તે ધ્યાનમાં રાખવું] (ગજ) તિર્યંચ અને મનુષ્યે ક્ષાયાપશમિકસમ્યક્ત્વ રહિત હેાય અને કાલધર્મ પામે તા અવશ્ય વૈમાનિકમાંજ ઉત્પન્ન થાય છે, તે સિવાય બીજે ઉત્પન્ન · થતા · નથી. જે તિર્યંચ મનુચા મિથ્યાદષ્ટિપણાની અવસ્થામાં (યુગલિકનું ) આયુષ્ય આંધેલુ હાવાથી યુગલિકમાંજ ઉત્પન્ન થાય છે, તે અવશ્ય મરણસમયે મિ યાત્ત્વ પામીનેજ યુગલિકમાં ઉત્પન્ન થાય છે, એથી પારભિવક ક્ષાપમિક સમ્યક્ત્વ એ (યુગલિકાને) પ્રાપ્ત થતુ નથી. એ પ્રમાણે ક ગ્રન્થકારના અભિપ્રાય છે. સૈદ્ધાન્તિકા તાં ક્ષાયાપરામિક સમ્યક્ત્વ સહિત પણ યુગલિકના માધેલા આયુષ્ય વાળા કેટલાક યુગલિકમાંજ ઉત્પન્ન થાય છે, એથી સૈદ્ધાન્તિક મત પ્રમાણે ચુગલિકમાં પારભવિક સમ્યક્ત્વ પણ ઉત્પન્ન થાય છે. ક્ષાયિક તા થૈમાનિકાની માફ્ક સમજવું. ( હવે પ્રસ્તુત પ્રશ્નને અંગે વિષય આવે છે ). રત્નપ્રભા નારકીમાં ઉત્પન્ન થયેલા નારકવેાને તા આત્મિક અને ક્ષાયિક માટે વૈમાનિકાની મા સમજવું,