________________
(૧૦૦)
0 પ્રશ્નોત્તર માહનમાયા.
ફરી થવાના હોય છે તેમને નારકીના ભવમાં કષાય દેવા હાય ! કારણકે નારકના જીવા તા ઉગ્ર કષાચી કહ્યા છે. (૧૩૫)
૨૭ ૩૦—અન્ય નારક જીવાની અપેક્ષાએ અત્યન્ત અલ્પ કષાયવાળા હેાય છે. તીર્થંકરની વાત તેા ક્રૂર રહી પણ સમ્યગ્દિષ્ટ આત્માઓ પણ અલ્પ કષાયવત હોય છે, અને તેથીજ તેઆને પશ્ચાત્તાપ થાય છે કે અમને અતીતકાળમાં મનુષ્યના ભવ! સાથે દેવગુરૂધની જોગવાઈ મળી, પરંતુ વિષય-કષાયની વિષમ વાસનાઓને પરાધીન મની આત્મકલ્યાણ સાધ્યું નહિ. જેથી અત્યારે આવાં ભયંકર અસહ્યું-અકથ્ય દુ:ખા ભોગવવાં પડે છે. '
૨૮ ૬૦—સમૂમિ પંચેન્દ્રિય તિર્યંચને સમ્યકૂન-દેશવિરતિ હાય? જો હાય તેા શી રીતે હાય! (૧૩૬)
૨૮ ૩૦ – સમૂમિ પંચેન્દ્રિય તિર્યંચને સભ્ય દેશવિરતિ નથી, તે તેા મિથ્યાર્દષ્ટિ છે. (૧૩૬)
૨૯ પ્ર૦—સમ્યક્ત્વાદિ ગુણ્ણા સંજ્ઞી (મનવાળા ) તેજ હાય કે બીજાને (અસગ્નિને) પણ હોય ખરા? (૧૩૭)
૨૯ ૩૦—સમ્યક્ત્વાદિ ગુણાની પ્રાપ્તિ સજ્ઞીનેજ હાય અસંજ્ઞીને સમ્યાદિ વિશિષ્ટગુણા અસજ્ઞિના ભવમાં ઉત્પન્ન થતા નથી. કારણકે તેને વિશિષ્ટ મન:સજ્ઞા ન હોવાથી સમ્યક્ત્વાદિ વિશિષ્ટ ગુણાની પ્રાપ્તિને લાયક અધ્યવસાયાજ આવતા નથી. ફક્ત ખાદર પૃથ્વી અ-વનસ્પતિમાં કોઇ વખતે સારવાદન સભ્યકુલ અર્યાપ્તાવસ્થામાં હોવાના સભવ છે, પરંતુ વાસ્તવિક રીતે સમ્યકૃત્વથી પ્રતિપાત થયા બાદજ એ સાસ્વાદન સમ્યક્ત્વ આવતું હાવાથી તેમજ સાસ્વાદને આવેલ આત્મા અવશ્ય ત્રિથ્યાત્વે જનાર હાવાથી તે સાસ્વાદનને સમ્યક્ત્વરૂપે કહેવા પુરતુ જ છે. (૧૩૭)
૩૦ ૬૦-ક્ષયાપશમ સમ્યક્ત્વને સાથે લઇને કોઈ જીવ નરક ગતિમાં ઉત્પન્ન થઇ શકે ખરા? અફ્રાયુક ક્ષાયિક માટે તા નરક ગતિમાં જવાનું સ્પષ્ટ છે, (૧૩×)
૩૦ ૪૦-મુખ્ય રીતે ક્ષયાપશમ સહિત નરકમાં જઇ શકાતું નથી. અર્થાત્ એક જીવે નરકાયુષ્ય બાંધ્યુ છે અને ત્યારથાદ તેણે