________________
શ્રી પ્રોતર મોહનમાલા.
ભેગવાતા ના દલિમાં રસ લેતા નથી, પરંતુ કેવળ રસ વિનાના પ્રેરશેજ ભેગવાય છે. તેઓનું એ કથન યુક્તિસંગત નથી? કાર કે જે અવસરે સંખ્યત્વને વિપાકેદય હોય છે ત્યારે મિથ્થા વગેહ-મિશ્રમેહને પ્રદેશેાદય હોય છે, અને મિશ્ર મોહનીય ત મિથ્યાત્વમોહનીયમાં સઘાતિરસ છે. એમ કમપ્રકૃતિ વિગેરે ગ્રંથોમાં સ્પષ્ટ કહેલું છે. તે આ પ્રમાણે
'तं कालं वोठिई, तिहाणुभागेण देसघाइत्थ ।
सम्मत्तं सम्मिस्सं मिच्छत्तं सव्वघाइओ ॥१॥
આ પ્રદેશેાદય સજાતીય સત્તાગત પ્રકૃતિને સજાતીય ઉદયવતી પ્રકૃતિની સાથે સદાકાળ ચાલ્યા કરે છે, અને એમ છે ત્યારેજ ભવ્યાત્માએ કમને આત્યંતિક ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. પ્રદેશેાદય ન હોય અને કેવળ વિપાકેદયથીજ કમને ક્ષય કરવાનું હોય તો તે મોક્ષપ્રાપ્તિ પણ દુર્લભ થઈ જાય! (૧૩૩)
૨૬ –ગર્ભ ધારણ થાય ત્યારથી જ જીવ ત્યાં આવતો હશે કે અમુક મહિના બાદ? આપણું જન માન્યતા આ બાબતમાં શું છે ? (૧૪)
૨૬ ૩–શુકશેણિતને સંગ થયાબાદ તે સ્થાન જહાં સુધી પત્તિને યોગ્ય હોય ત્યારે તે સ્થાને ઉત્પન્ન થવાને યોગ્ય (અર્થાત તે સ્થાનને લાયક આયુષ્યાદિને બંધ જેણે ગયા જન્મમાં કરેલ છે તે) છ ત્યાં ઉત્પન્ન થાય છે, અને ઉત્પન્ન થયા બાદજ ગર્ભ નું ધારણ ગણી શકાય છે. જૈનદર્શનની માન્યતા તો એ છે જ, પણ ઈતર દશનકારેની પણ એજ માન્યતા છે. વિચાર કરવાથી પણ સમજી શકાય છે કે જીવ ઉત્પન્ન થયા સિવાચ ગર્ભનું ધારણ એ શું ? મુગ્ધ-અજ્ઞાની આત્માઓને સ્થલદષ્ટિએ એમ લાગે છે કે પછી જીવ આવે પણ એ તો અવિવેકજન્ય અજ્ઞાન છે. (૧૩) •
૨૭ -તીર્થંકર પદ પામવાને અવસર નજીક હોય અથત તીર્થંકર થવાને ચાર પાંચ ભવ બાકી હોય ત્યારે પણ તે તીર્થકરના જીવે છે તે ભવમાં અતિશય અપષયવાળા હોય . છે તો જે આત્માઓ નારક ભવમાંથી જ અનન્તરભરમાં તીર્થ