________________
(૪) 'શા પ્રશ્નોત્તર મૈહનમાયા. તેજ અવસરે સત્તામાં રહેલા અને ઉદયસમયને પ્રાપ્ત નહિં થયેલા શેષ ત્રણ ગતિનામકર્મના પ્રથમ સ્થિતિસ્થાનમાં રહેલા કર્માણઓ પોતાને અનુભવ પ્રગટ કર્યા વિના જ પ્રથમ કહેલ ઉદયવતી મનુજગતિ નામકર્મના પ્રથમ સમયગત દલિકોના ઉદયની સાથે ભેગવાઈ જાય છે. એથી એ ત્રણને પ્રદેશેાદય અને મનુજગતિને વિપાકેદય હોય છે, એથી સંક્રમાદિ કરણેવડે પતદુગ્રહ પ્રકૃતિના સરખા પરિણામ થવાપૂર્વક સંક્રમાવલિકા વ્યતીત થયા બાદ સંકાત પ્રકૃતિએને બધેથી અન્ય સ્વરૂપે જેમ ઉદય થાય છે તે પ્રમાણે પ્રદેશદયવસ્થામાં થતું નથી.
વળી “ક્ષપશમ સમ્યક્ત્વ(ની) અવસ્થામાં જ્યાં મિથ્યાત્વ મોહનીયને પ્રદેશદય ગણ્યો છે ત્યાં પિતાને ઘાત કરવા લાયક ગુણેને સર્વથા ઘાત કરનારા સર્વઘાતિ-મિથ્યાત્વમોહનીયના રસસ્પર્ધકેને પ્રદેશેાદય છતાં જિનાજ્ઞા રૂચિપણું વિગેરે સમ્યકત્વયોગ્ય ગુણેને આવિર્ભાવ શી રીતે હોય? એવા પ્રકારની શંકા કરવાની જરૂર નથી, કારણકે અધ્યવસાય વિશેષવડે સર્વઘાતિ એવા પણ તે (મિથ્યા)ના રસસ્પધ કોને મદરસવાળા દેશઘાતિ સમ્યવાહ નીયના રસસ્પર્ધ કેમાં પ્રવેશ થયેલ હોવાથી (અર્થાત સાથે સાથે ગણપણે ભેગવાતા હેવાથી) (મિથ્યાત્વમેહના સર્વ વાતિરસનું પણ) યથાર્થ બળ પ્રકટ થતું ન હોઈ જિનાજ્ઞાચિપણું વિગેરે સમ્યત્વ યોગ્ય ગુણે પ્રગટ થવામાં કેઈપણ વિરોધ આવતો નથી. જેમ એલચી ખાવાથી કેળાને વિકાર થતો નથી તેમ પ્રદેશેવિડે તે સર્વજ્ઞાતિ રસનું વેદન છતાં પણ સમકિત પ્રાપ્ત થવામાં વાંધો આવતો નથી, ગુણ સંક્રમાદિવડે સંકેમ પામનારા કર્મ પરમાજુઓ સવથા જેમ પર (પાદુહુ) પ્રકૃતિપણે પરિણમવા પૂર્વક પહપ્રકૃતિના વ્યપદેશને પામે છે તે પ્રમાણે તિબુકસંક્રમ પ્રદેશદયવસંકુાન થયેલા કર્મલિકો પરપ્રકૃતિના વ્યપદેશને પામતા નથી, કિન્તુ પિતાને વ્યપદેશ કાયમ રાખીનેજ સમાનસ્થિતિને ઉદયવતી પ્રકૃતિના વિપાકેદયની સાથે પ્રથમ જણાવ્યા પ્રમાણે ભેગવાય છે. . કેવળ પ્રદેશનો ઉદય તે પ્રદેશેય” એમ ફકત શબ્દ તરફોજ ખ્યાલ રાખી કે પુરૂષો એમ કહે છે કે પ્રદેશદયથી