________________
) મા પ્રમીતર મોહનમાલા. 1. ૨૨ ૩૦-પ્રભુના દીક્ષા કલ્યાણકાદિ પ્રસંગે દીક્ષાના વરઘોડામાં પ્રજાવ તેને રેખે છે, તેમ સ્પષ્ટ જણાવવામાં આવેલ હેવાથી મનુષ્ય ને દેખે તેમાં કેઈ વિરોધ જણાતો નથી, કોઈ દુભગ પિતાના કર્મોદયથી દેવદર્શન ન કરી શકે તે જુદી વાત છે. (૧૩૦) - ૨૩ કાંક્ષામહનીયકમ સર્વવિરતિવંત આત્માને પણ થાય, જ્યારે સમકિતવંતને ન થાય! એ વાક્યને શી રીતે ઘટાવવું? (૧૩૧).
૨૩ ૩૦–કાંક્ષામોહનીય એ સમ્યત્વને અતિચાર છે. ક્ષપોપશમને તે અતિચાર લાગતું હોવાથી તે ક્ષયપશમ સમકિતસહિત સર્વવિરત આત્માને પણ કાંક્ષામોહનીયને ઉદય થાય તેમાં કોઈ આશ્ચર્ય નથી, જ્યારે વિરતિ વિનાને પણ ક્ષાયિકસમકિતી હોય તેને કાંક્ષામહનીયને ઉદય થવાનો સંભવ નથી. કારણકે ક્ષાયિકસભ્યત્વમાં મિથ્યાત્વમેહનીયાદિ સાત પ્રકૃતિનો ક્ષય હોવાથી અતિચારજ લાગવાને અવકાશ નથી, (૧૩૧ - ૨૪ –પ્રત્યેકપરમાણમાં વર્ણ-રસાદિ એક એક અને સ્પર્શ બેજ કહેલા છે તે તેના અનન્તપર્યાય શી રીતે? (૧૩૨) * ૨૪ ૩૦-પરમાણુમાં એક ગંધ, એક રસ, એક વર્ણ અને બે સ્પર્શ હેય તે વાત બરાબર છે, પરંતુ તેથી અનન્તપયમાં વિરોધ આવવાને સંભવ નથી. કારણકે વિક્ષિત જે એક વણ-ગંધ-રસ અને વિવક્ષિત બે સ્પર્શ છે તે વિવક્ષિત વર્ણગધ-રેસ-સ્પર્શમાં અનન્તભેદ ભિન્નતરતમતા પડી જાય છે. વર્તમાનકાળમાં વિવક્ષિત પરમાણમાં જે વર્ણ, જે ગંધ, જે રસ અને જે સ્પર્શ જેટલા ગુણપર્યાયવાળા છે, તે અપેક્ષાએ અતીત અનંતકાળમાં-વર્ણગંધ-રસ-સ્પર્શનું તો પલટન થાય તે ઉપરાંત જેટલા ગુણ૫ર્યાય છે તે અપેક્ષાએ અનન્ત ભેદવાળી તર‘તમતાએ પડેલી હશે. વર્તમાનમાં એક પરમાણુમાં લક્ષગુણ મધુરરસ છે, ભૂતકાળમાં દશગુણ, પચાસગુણ, શતગુણ, સહસ્ત્રગુણ કેહગુણ, સંખ્યગુણ અસંખ્યગુણ, અનન્તગુણ, સંખ્યભાગ, એસખ્યભાગ, અનન્તભારા, એમ અનભતભેદવાળી તરતમતાએ એક વિવક્ષિત મધુરરસમાં જ કલ્પી શકાય છે. એ પ્ર