________________
શા પ્રશ્નોત્તર મહનમાલા. (૫) તે ચારિત્રમેહનીયમને સંપૂર્ણ ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ નિજગુણ રમણતારૂપ ચારિત્રગુણની અપેક્ષાએ કહેલ છે. (૧૭)
૨૦ ૦–કેવલિભગવંતને “ભાવમન ન હોય તે ભાવમન એ શી વસ્તુ છે? (૧૨૮) . . : :
૨૦ ૩૦-જાતનામ તો કોને મળે છે માત્તા જિળાકિથા વા વઘાળો મvળ મન:પર્યાપ્તિનામ કર્મોદયથી મનેયેગ્ય પુદ્ગલકાને ગ્રહણ કરીને મનપણે પરિગુમાવેલાં જે પુદગલો તે “કલ્ચમન” કહેવાય, . .
“જળોવારંવ વર મળવારા માવજ મન્ના' મનપણે પરિણાવેલાં પુદગલ (દ્રવ્યમન)ના આલંબનવાળો જીનો ચિતનસ્વરૂપ જે વ્યાપાર તેને “ભાવમન) કહેવાય છે.
ભગવંતને કેવલજ્ઞાન થયેલું હેવાથી પૂર્વે ભાવ મનની જરૂર નથી, પરંતુ અનુત્તરવિમાનવાસી એ ત્યાંથી જ કરેલા પ્રશ્નોના ઉત્તર આપવા માટે દ્રવ્યમનની જરૂર છે. (૧૨૮)
૨૧ બર–શ્રી દશાશ્રુતસ્કંધની ચૂણમાં એક યુગલપરાવપ્રમાણ સંસાર જેઓને અવશેષ હોય તેને “ક્રિયા હોય,
અર્થાત ધર્મક્રિયા પણ તે જ કરી શકે છે કે જેને એક પુગલપરાવર્ત પ્રમાણ સંસાર બાકી રહ્યો છે તે” આવા પ્રકારનું કથન છે તે અભવી પણ ધર્મક્રિયા કરે છે તેને માટે શું સમજવું? (ર૯)
૨૧ ૦—મિક્ષની રૂચિથી જે ક્રિયા થાય તે જ ક્રિયા અહિં આ લેવાની છે, અને એક પુદગલપરાવર્ત પ્રમાણ સંસાર બાકી રહેલ હોય તેવો આત્મા જ આવી ક્રિયા કરી શકે, અભવી આત્મા તો મેક્ષને જ જ્યાં માનતા નથી તે પછી મિક્ષપ્રાપ્તિની રિશથી તેને ક્રિયા પણ કયાંથી હોય? (૧૨૯)
૨૨ વર–જન્મ-દીક્ષાકલ્યાણકાદિ પ્રસંગે જ્યારે જ્યારે કપત્રકે પ્રભુની પાસે આવે ત્યારે સમનુષ્ય તે દેવોને દેખી શકે ખરા? સમવસરણમાં તો દેખી શકે છે, કારણ કે અમુક ગણધરની શિકાને સમાધાન પ્રસંગે સાક્ષાત તીર્થંકર ભગવંતે કહ્યું છે કે આ દેવે બેઠા, જોઇ છે. તો તે સિવાય બાકીના કલ્યાણકાર પ્રસંગે જઈ શકે ખરા? (૧૩૦)