________________
(૪)
શ્રી પ્રશ્નોત્તર માહનમાલા.
કેમકે તે સિવાય (બીજા) એકદર જીવતા જે અસભ્ય આત્મપ્રદેશા છે એ પ્રત્યેક આત્મપ્રદેશા ઉપર અનન્તાનન્ત કાણુ કયેાતુ આવરણ છે તા પણ તે પ્રત્યેક આત્મપ્રદેશાના અક્ષરતા અન તમા ભાગ અર્થાત્ અનન્તભાગપ્રમાણ જ્ઞાનમાત્રા અવશ્ય અના નૃતજ હોય છે. (૧૨૩ )
૧૬ ૪૦—કૅથલિસમુઘાતથી ક્રમનું અધિક વેદ્દન થાય તે શી રીતે ? ( ૧૨૪)
૧૬ ૩૦—લાકાકાશના એક એક આકાશ પ્રદેશ ઉપર એકેક આત્મપ્રદેશને સ્થાપન કરવારૂપ કેવલિસમુદ્દાત પ્રસગે આત્માના કાષ્ઠ પ્રયત્નજ વિશેષ એવા પ્રકારના છે કે જેથી ચાલુ ક્રમની અપે ક્ષાએ કનું અધિકવેદન થાય, જુઓ ક્ષપકશ્રેણ સ્વરૂપ (૧૨૪)
૧૭૬૦— પ્રમાદ એજ ક્રમ અને અપ્રમાદ એજ કાઁભાવ' એ ભાવાનું વચન કયા સૂત્રમાં છે? ( ૧૨૫)
१७ उ० - सव्वओ पमत्तस्स भयं सव्वओ अपमत्तस्स नस्थि મર્થ. ઇત્યાદિ શ્રીઆચારાંગસૂત્રના ત્રીજા અધ્યનમાં જણાવેલ છે. ઉત્તરાધ્યયન બૃહ્રવૃત્તિમાં તેજ પ્રમાણે વર્ણન છે, (૧૨૫)
૧૮ ૬૦-જીવ માત્રને વીસરખુ છતાં, વીર્ય-શક્તિની તરતમતા કેમ ? શું તે તરતમતા કર્મજન્ય હરો ? (૧૨૬)
૧૮ ૬૦—સત્તાની અપેક્ષાએ જીવ માત્રને અનંતુ વીર્ય છે એમ છતાં જે તરતમતા જોવામાં આવે છે તેમાં કારણ વીર્યંતશયના ક્ષયાપશમ છે. છદ્મસ્થવીર્ય-શૈલેશીવીય સકરણવીર્યઅકરણવીય-અભિસંધિજવીય-અનભિસધિજવીય વિગેરે વી સ’બધી વિભાગા કમપ્રકૃતિપ્રમુખ ગ્રંથોથી જાણવાયેાગ્ય છે. (૧૨૬)
S
૧૯ ૪૦ – સિધ્ધ” ના જીવાને સિદ્ધાન્તામાં નાચારિત્રી નામચારિત્રી’ કહ્યા છે તા વળી સિધ્ધના જીવે અનન્તચારિત્રી કહેવાય છે તે શી રીતે ઘટાવાય ? (૧૨૯)
૧૯ ૬૦—સિધ્ધાન્તામાં સિધ્ધના વેશને ૪ નાચારિત્રો નાઅચારિત્રી' જે કહ્યા છે તે નિવૃત્તિ-પ્રવૃત્તિરૂપ યિાચારિત્રની અપે ક્ષાએ કહ્યા છે, અને સિધ્ધવા (અનંતચારિત્રી) એમ જે કહેવાય છે