________________
-
-
---*
મા પ્રસરાહનમાલા.
(૮) હાય, કારણકે વહેલામાં વહેલો પણ ત્રણપયાપ્તિ પૂર્ણ થયા બાદ જ આયુષ્યને બંધ થઈ શકે છે. (૧૧૩)
૬ ૪-અવિરત આત્માને આરંભિકી ક્રિયા ભલે હો પરંતુ પ્રકરણગ્રન્થમાં આરંભિકી ક્રિયા છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય તેમ જણાવેલ છે, છઠ્ઠા સર્વવિરતગુણસ્થાનમાં વિરતિવંત છે તો તે આત્માને આરંભિકી ક્રિયા શી રીતે લાગે ? (૧૧૪)
૬ ૩૮–આરંભિક ક્રિયા છઠ્ઠાણુણસ્થાનકસુધી હોય તે વાત બરાબર છે. આ છગુણસ્થાનકે સર્વવિરતઆત્માને પણ આરં: ભિકીક્રિયા જે લાગે છે તેમાં કારણ જે કઈ પણ હોય તો તે પ્રમાદ છે. કારણકે તે તે ગ્રન્થોમાં “ના દુશ' એવા સ્પષ્ટ અક્ષર લખેલા છે. અને છઠ્ઠા ગુણઠાણે “પ્રમાદ” તે છે જ, (૧૪) - ૭ ૪૦-મિથ્યારવને ત્યાગ છતાં કેવલ સમ્યગદર્શની-સમકિતવંત આત્માને દેશથી પણ વિરતિવાન કેમ ન કહ્યું? શું મિથ્યાત્વને ત્યાગ એ ત્યાગ નથી? (૧૫)
૭ ૩૦ વિરતિને અંગે જે ત્યાગ લેવાનો છે તે હેય-એટલે ત્યાગ કરવા લાયકને ત્યાગ (અને ઉપાદેય ગ્રહણ કરવાલાયકનું ગ્રહણ) સમજવાનું છે. યદ્યપિ મિથ્યાત્વને-ઉપશમ-ક્ષયોપશમક્ષય રૂપે ત્યાગ લેવો હોય તે લઈ શકાય, પરંતુ બાર પ્રકારની વિરતિને અને જે ત્યાગ લેવાનું છે તે ત્યાગમાં તેને સમાવેશ નથી, મિશ્રાવમોહનીયના ( ક્ષય-પશમ-ઉપશમરૂ૫ ) ત્યાગથી વસ્તુતત્વનું શ્રદ્ધાન ફક્ત થાય છે, પરંતુ હાપાદેયમાં નિવૃત્તિપ્રવૃત્તિરૂપ વિરતિ તો ચારિત્રમેહનીયકર્મના ક્ષપશમ-ક્ષયથીજ થાય છે. (૧૧૫).
૮ ૪૦-- અન્યકાળ એટલે વિરહકાળ સમજ? અને પશૂન્યકાળનો અર્થ વિરહકાળ થતો હોય તો ઉપપાતવિરહફળ? વનવિરહકાળ કે ઉપપાત-વન અને સંબંધી વિરહ વળ સમજવો? (૧૬) •
૮ ૩૦-.4 અન્યકાળનો અર્થ વિરહકાળ થાય છે અને તે વિરહકાળ બે પ્રકાર છે ઉપપા વિરહકાળ અને ચ્યવનવિરહાકાળ, અશીકાળમાં તે બન્ને પ્રકારના વિરહાકાળનો સમા