________________
શ્રી પ્રતર મહનમાલા
વેશ થાય છે! એમ શ્રી ભગવતીજીના પ્રથમશતકની ટીકામાં આપેલા ઉલ્લેખથી સ્પષ્ટ સમજાય છે. (૧૬)
૯ .–દીર્ઘસ્થિતિવાળાં કે અમુકસ્થિતિવાળાં કર્મલિકો કે જે એક સમયે બંધાયાં છે તેને અબાધાકાલ પૂર્ણ થયે જેટલાં વિવક્ષિત સમયમાં બંધાયા છે તે એકસાથેજ ઉદયમાં આવે ખરાં ? (૧૧૭)
૯ ૩૦—વિવક્ષિત સમયે જે કર્મલિકો બંધાય છે, તે બધાં કર્મલિકની અબાધા એકસરખી હોતી જ નથી કારણકે વિવક્ષિત સમયે બંધાયેલાં કર્મદલિકેની નિરચના જે પ્રમાણે થાય છે અર્થાત જે જે સ્થિતિસ્થામાં જેટલાં જેટલાં કમલિકની રચના થાય છે તે તે સ્થિતિસ્થાનેનાં તેટલાં તેટલાં કર્મલિકની અબાધા સરખી હોય, પરંતુ એકસ્થિતિસ્થાનવકિમંદલિકોની અબાધાની અપેક્ષાએ અન્યસ્થિતિસ્થાનવર્સિકમ દલિકની અબાધા નાધિક હોય છે. જેમકે બરાબર આઠ વાગે એક કર્મ બાંધ્યું એ બંધાતાં કર્મમાં યદ્યપિ અનંત કર્મલિકે છે, અને સાગરેપમ જેટલી તે બધ્યમાન કર્મની સ્થિતિ છે તે પણ રામજવા માટે અસત્કલ્પનાથી એમ માનીએ કે તે બથમાનકમમાં દશહજા૨ (૧૦૦૦૦) કર્મના અણુઓ છે અને વેદ મિનીટની સ્થિતિ છે. ત્રણ મિનીટની અબાધાને વજીને ચોથી મિનીટરૂપ સ્થિતિસ્થાનમાં ૧૧૨૫ દલિકે છે, પાંચમી મિનીટરૂપ સ્થિતિસ્થાનમાં ૧૧૦૦ દલિકો છે. છઠ્ઠી મિનીટ માં ૧૦૦૫ દલકે છે, સાતમીમાં ૧૦૫, આઠમીમાં ૧૦૨૫, નવમી મિનીટમાં ૧૦૦૦૦ દશમી મિનીટમાં ૯૭૫, અગીઆરમી મિનીટ માં ૯૫૦, બારમીમાં ૯૨૫, તેરમીમાં ૯૦૦ અને ચૌદમી મિનીટ માં ૮૫ કર્મદલિકો છે. અહિં ચેાથી મિનીટના ૧૧૨૫ કર્મલિકની અબાધા ત્રણ મિનીટની છે, પાંચમી મિનીટના ૧૦૦ કર્મલિકોની અબાધાસ્થિતિ ચાર મિનીટની છે. એમ ચાદમી મિનીટન ૮૭૫ કમલિની અબાધા ૧૧ મિનીટની છે. આ પ્રમ વિવક્ષિત એક સમયમાં એક અવ્યવસાયવડે બથમાનકર્મલતાના સ્થિતિમાં, પ્રત્યેક સ્થિતિસ્થાનમાં દલિકોની રચનામાં અને તેની અબાધામાં તરતમતા રહેલી છે. રસ વિગેરેમાં પણ ઘણું તરતું.
કે