________________
. अथ प्रश्नोत्तराणि
૧ –વૃક્ષ વિગેરે વનસ્પતિની સમીપમાં ચાલતાં તે વનસ્પતિના જીવોને ભય તો ઉત્પન્ન થાય છે, એમ છતાં પરચખાણુને તેને દોષ કેમ ન લાગે? (૧૦૦).
૧ ૩૦-વનસ્પતિને ભય થાઓ કે ન થાઓ તેમાં પરચખાણ આત્માને દેપ લાગવાનો લેશ પણ સંભવ નથી, કારણ કે તેણે મન, વાણું અને કાયાવડે તે વનસ્પતિપ્રમુખની હિંસા સંબંધી પચ્ચકખાણ કરેલું છે. કેઈ અસતી સ્ત્રી દૃઢ બ્રહ્મચારી પુરૂષને જેવાથી કામાતુર થવાપૂર્વક દેદયમાં પીડા પામે તેમાં બ્રહ્મચારીને લેશ પણ દાપને સંભવ નથી, તે પ્રમાણે અનાદિકાળથી ચાલી આવતી ભયસંજ્ઞાથી કઈ પુરૂષાદિ સમીપ આવતાં વનસ્પતિપ્રમુખોને ભય ઉત્પન્ન થાય, પરંતુ પ્રત્યાખ્યાની (વિરતિવંત) આત્માને તેમાં દેવને પ્રસંગ નથી. (૧૦૯).
૨ – ઉપશમàણિ થી પડેલ આત્માને વધારેમાં વધારે શું અપાધપુદ્ગલ પરાવર્તન જેટલે સંસાર અવશેષ હોય ? કે તેથી ઓછોજ હેય? (૧૧૦) •
૨ ૩૦–ઉપશમશ્રેણિથી પડેલ આત્માને વધારામાં વધારે અ- પાઈપુદ્ગલ પરાવર્તન જેટલે(પણ) સંસારે અવશેષ હોય, તે માટે પંચમ શતકકમગ્રન્થમાં ગુણસ્થાનના ઉત્કૃષ્ટ વિરહકાળ પ્રસંગે કહ્યું છે કે ગુ જરે દિશgn guતો .” (૧૧૦) | ૩ ૪૦–તદુલમસ્યનું ગર્ભસંબંધી કાળપ્રમાણ કેટલું ? (૧૧૧).
३ उ०-यथा स महामत्स्यस्य मुखासन्ने मत्स्यीकुक्षौ अन्त. मुहर्त एव गर्भ भूत्वा पर्याप्तो भूत्वा उत्पद्य संज्ञी प्रौढमत्स्यमुखे विशतो मत्स्यलक्षान् दृष्ट्वाऽयं धन्यो यस्यास्ये इयन्तो मत्स्या विशन्ति, इति ध्यायन् तेषु निस्सरत्सु रे मूर्ख! ईज्ञा कयं