________________
(૮૨)
ક પ્રશ્નોત્તર મેહનમાલા.
'आमश्च तत् गोरसश्च आमगोरसं, तत्र सम्पृक्तम् आमगोરસમ રસુલપતિમિઢિત બ્રિમ્ ' વિગેરે આખું પત્ર. (ધર્મસંક૬ = ૭૬). વલી આ પત્રમાંજ સંસતનિયુંક્તિની આ પ્રમાણે ગાથા છે-“ ઘેલુ લવ યુ સુવિ તદ્દા चेव कालेसुं । कुसिणेसु आमगोरसजुत्तेसु निगोअपंचिंदी ॥ १॥ 'पालकपट्टासागा मुग्गक आमगोरसुम्मीस्सं । संसज्जए अइअर तहविहु नियमा हु दोसाय ॥ १ ॥
(evમાણ) 'गोरसं माषमध्ये तु मुद्गादिषु तथैव च । भक्ष्यमाणं भवेनूनं मांस तुल्यं युधिष्ठिर ! ॥ १॥ (पुराण)
૧૦૬ –કાચું ગોરસ અને વિદળ ભેગાં ન ખાતાં આંતરે આંતરે હાથ વિગેરે ધોઈ જુદા જુદા ખાય તો દેવું નથી કહેવાતા તોપણ તે બને પેટમાં તો ભેગા થવાનાં છે તે દેષ કેમ ન લાગે?
૧૦૬ ૩૦–પેટમાં જઠરાગ્નિ વિગેરે એવા પ્રકારની શક્તિઓ રહેલી છે કે ગળાથી નીચે ઉતરતાંની સાથેજ ગમે તે પ્રકારના આહારનું પરિણામોતર થઈ જતાં જરાપણ વિલંબ લાગને નથી. જે વાત આહાર ગ્રહણ કર્યા બાદ તત્ત થયેલા વમનથી પ્રત્યક્ષ છે. ઉદરમાં એવી શક્તિઓ છે તેથીજ આહારનું સાતઘાતરૂપે પરિણમન થવા ઉપરાંત મલ-મૂત્રરૂપે પણ પરિણમન થાય છે. માટે ગળાથી નીચે ઉતર્યાબાદ ગ્રહણ કરેલા આહાર સંબંધી વર્ણ-ગંધ-રસ વિગેરે પલટાઈ જતા હોવાથી પેટમાં કાચું ગેરસ તેમજ વિદળ ભેગા થાય તો પણ જોત્પત્તિ થવાનો લેશપણ સંભવ નથી. કેટલાકનું અહિં એવું પણ સમજવું છે કે– કાચું ગેરસ વિદળ અને મુખ એ ત્રણેના સંયોગ થાય ત્યારેજ જોત્પત્તિ થાય છે પરંતુ એમને એમ થાળી વિગેરે વાસણમાં કાચું ગોરસ અને વિદળ ભેગા થાય તો જીવોત્પત્તિ સંબંધી રષ લાગતો નથી. પરંતુ તેઓની આ સમજ ભૂલ ભરેલી છે. ઉપર જણાવેલા કેઈપણ પાઠેમાં એવું જણાવેલજ નથી કે, કાચું ગોરસ, વિદળ અને મુખ એ ત્રણને સંગ થાય તોજ છત્પત્તિ થાય અન્યથા ન થાય ! કિંતુ પ્રત્યેક પીઠોજાં કાચું ગેરસ અને વિદળ એ ઍના સંબંધમાં જ છત્પત્તિ જણાવેલી છે, પરંતુ