________________
થી પ્રોત્તર મેહનમાલા. (૭) ત્રણ પ્રકારની હિંસા સર્વજ્ઞ ભગવંતેના વચનથી જણાય છે. તે આ પ્રમાણે હેતુથી એટલે અજયણ અથવા પ્રમાદરૂપ હેતુથી જે હિંસા થાય તે હેતુહિંસા, સ્વરૂપથી એટલે જેમાં પ્રાણુને નાશ થવા રૂપ હિંસાનું સ્વરૂપ રહેલ છે તે અને અનુબંધથી એટલે પાપમના બંધથી ઉપાર્જન કર્યું છે ( ભવિષ્યનું) દુ:ખ જેમાં તે, તે ત્રણે કારની હિંસાને જણાવનારૂં સૂત્ર આ પ્રમાણે– અજયણાથી અર્થાત જયણા વિના હાલતો ચાલતો પ્રાણી પૃથ્વી કાયાદિની હિંસા કરે છે તેથી પાપકર્મ બંધાય છે અને તેથી ભવિષ્યમાં કહુફળ થાય છે. અહિં “જયણારહિત ચાલવું? એ હેતુહિંસા છે. જીવોની હિંસા થવી એ સ્વરૂપહિંસા છે, અને પાપકર્મ ના બંધથી કફળ મળવું તે અનુબંધ હિંસા છે, અહિં અનેક પ્રકારે ભાંગાએ પડી શકે છે હતુહિંસા હોય ત્યાં સ્વરૂપહિંસા ડોય અથવા ન પણ હોય પરંતુ અનુબંધહિંસા અવશ્ય હોય છે. સ્વરૂપહિંસા હોય ત્યાં (કેવલિને) હેતુહિંસા તથા અનુબં હિંસા ન હય, અને (પ્રમત્તને) હેતુ-અનુબંધ હિંસા બને . તેમજ અનુબંધ હિંસા હોય ત્યાં સ્વરૂપહિંસા હેય અથવા ન હોય પરંતુ હેતુહિંસા તે જરૂર હેયજ
આ પ્રકારની હિંસાનું સ્વરૂપ તમેએ આ અવસરે જે પુછાવેલ છે. તે હમણું ત્યાં ઉભી થયેલ વર્તમાન ચર્ચાને અંગે છે! એમ હું સમજી શકું છું. તે સંબંધી એટલા બધા પાડો અને પુરાવા છે કે જે કા વિગેરે પંચેન્દ્રિય જીવોની હિંસા કરી અધર્મમાં ધમ મનાવના ને બોલવાનો લેશભર અવકાશ નથી! પરંતુ દૂર છું એટલે નિરૂપા ! આ ચર્ચાનું સમાધાન કુયુકિત કરી પોતાની મેળે મરજી મુજબ વિરૂદ્ધપક્ષમાં પાઠને દાખલ કરી બેલનારા પાસે લખાણથી પુરાવા આપે કામ પતે નહિં પરંતુ રૂબરૂમાં ચર્ચા થાય તેજ (તેને) લતા બંધ થવાને વખત આવે, તવ એટલુંજ છે કે, જે ક્રિય ભાવશુદ્ધિમાં નિમિત્ત હોય અને અધિકગુણની પ્રાપ્તિમાં કારણ હોય એ ક્રિયામાં નિરૂપાયે યતકિચિત હિંસાદિ. દેવ-જેમકે- વપૂજા વિગેરેમાં લાગે છે પણ તે આચરણીય છે, પરંતુ જેમાં ખુલ્લા પંચન્દ્રિયની જીવવિરાધના છે અને ભાવ શુદ્ધિનું અંશ પણ કારણ નથી એવી હિંસામય ક્રિયા કરવામાં અને કરાવવામાં કેવળ અધમનું જ પિષણ છે,