________________
(હy
પ્રૌતર મોહન માલા..
શકાય છે, અને પ્રાય: વિજળી સચિત્ત છે તેથી જ તેને પ્રકાશ પણ સંયમાન બાધક છે,
• ૧૦૧ ૪૦–તથા અતિચારમાંજ વાયુકાય ઉઘાડે મુખે બોલ્યા” એમ બેલાય છે તે ઉઘાડે મુખે બોલવાથી વાયુકાયની વિરાધને હિંસા થાય છે કારણકે ભાષાવગણના પુદ્ગલ ચઉસ્પશી છે અને બાદર વાયુકાય અષ્ટસ્પર્શે છે તે તે અષ્ટપશો? શરીરવાળા બાદર વાયુકાય છને ભાષાના પુદ્ગલથી વ્યાઘાત થાય? ઉઘાડે મુખે બોલવાથી સાવદ્યભાષા ગણાય અને સંપાતિમ
ના રક્ષણ માટે મુહપત્તિ રાખીને બેલવું જોઈએ તે ગ્યા છે, પરંતુ વાયુકાયના છાને ઉઘાડે મુખે બેલવાથી ઉપદ્રવ થાય કે નહિ?
૧૦૧ ૩૦-ભાષાવર્ગના પુદ્ગલે ચઉપશ છે પણ સાથે નીકળતો વાયુ અણસ્પર્શ છે તેથી તે દ્વારા વાયુકાય જીવોની વિરાધના શ્રીદશાશ્રુતસ્કંધની ચણ અને વેગશાસ્ત્રની વૃત્તિ આદિથી સ્પષ્ટ જણાય છે, અને ભાષાવગણાથી વાયુમયિક છની વિરાધના ગણુયે તે મુખે વસ્ર રાખવું નકામુંજ ગણાય? કારણકે ભાષા વર્ગણ તે ૩-૪-૫ સમયમાં સમલે કમાં વ્યાપે છે.
- ૧૦૨ -હિંસાના કેટલા પ્રકાર અને તેનું શું સ્વરૂપ છે? '' ૧૦૨ ૩૦–હિંસા ત્રણ પ્રકારની છે. ૧ હેતુ હિંસા, ૨ સ્વરૂપહિંસા, અને ૩ અનુબંધહિંસા, તે ત્રણ પ્રકારની હિંસાનું અનુક્રમે સ્વરૂપ આ પ્રમાણે–
___"हेतुस्वरूपानुवन्धः सूत्रात्सर्वज्ञवचनात ज्ञापते । तथाहि;हेतुतस्तावदयतनाऽपरपर्यायात् प्रमादात् , स्वर पतश्च प्राणव्यपरोपणतः, अनुवन्धतश्च पापकर्मवन्यार्जितदुःखलक्षणात् इस हिंसा प्रतीयते । तथा च सूत्रम् ' अजय चरमाणी अ पाणभ्याई हिंसइ । बंधइ पावयं कम्मं तं से होइ कडुयं फलं ॥१॥
ભાવાર્થ – હેતુહિંસા સ્વરૂપહિંસા અને અનુબંધહિંસા એમ ચિત્ત વિજલી હે તેવો અર્થ નીકળે છે. (ઉત્તરાયનનિર્યુક્તિ અધ્યયન ૪૬ ગાથા ૧૮૭ જુઓ),