________________
૧)
સ્વરૂપની રચના એ વીર્ય ગુણનું (પુરુષાર્થનું) કાર્ય છે. (૬) પ્રત્યેક સમયે આજ ભેદજ્ઞાન - પ્રત્યેક પર્યાયે આજ નિર્ણય. (૭) સતત મહાવરાથી આ ચિંતવનની ધારા જો બે ઘડી ચાલુ રહે તો અભિપ્રાયની ભૂલ ટળી - વિકલ્પ તૂટી જાય. સ્વભાવના બળે જીવ નિર્વિકલ્પ અનુભૂતિ કરી લે. બસ આજ એક ઉપાય છે.
(૮) સંપૂર્ણ સાધનાનો સાર , સંપૂર્ણ વ્યવસ્થા સ્વયં સંચાલીત અને વ્યવસ્થીત વ્યાયયુક્ત અનાદિ અનંત એક પ્રવાહરપે ચાલી રહી છે (અ) વિશ્વ વ્યવસ્થા (ભલી-ઉત્તમ-પૂર્ણ-યોગ્ય છે.) છે (૧) દ્રવ્ય અપેક્ષાથી વિચારીએ. (૨) ક્ષેત્ર અપેક્ષાથી વિચારીએ. (૩) કાળ અપેક્ષાથી વિચારીએ. (૪) ભાવ અપેક્ષાથી વિચારીએ.
(૧) છ દ્રવ્ય સ્વરૂપ લોક – આમાં બધું આવી જાય છે. (૨) લોકનું સ્વરૂપ :- (અ) ઊર્ધ્વલોક (બ) મધ્ય લોક (ક) અધો લોક (૩) અવસર્પિણી અને ઉત્સર્પિણી – છ આરાનું વર્ણન (૪) ભાવથી દરેક દ્રવ્ય અનંત ગુણ શક્તિઓથી ભરપુર છે. ' આ વ્યવસ્થાની જાણકારી સંપૂર્ણ જ્ઞાનનો વિષય છે. આવી સુંદર વ્યવસ્થાની જાણકારી કોને થઈ ? “સર્વજ્ઞ નામની કોઈ સત્તા હોવી જોઈએ..... એ સર્વસતા પ્રગટ કેમ થઈ? “સર્વજ્ઞ સ્વભાવ હોવો જોઈએ..... એની શ્રધ્ધા કરવી.... આગમ અને અધ્યાત્મનો સુમેળ.... (બ) વસ્તુ વ્યવસ્થા : પ્રત્યેક દ્રવ્ય - દ્રવ્ય - ગુણ - પર્યાયાત્મક છે. (૧) દ્રવ્ય પર્યાય (૨) ગુણ પર્યાય | સમાનજાતિ - અસમાનજાતિ / સ્વભાવ - વિભાવ. કોઈપણ દ્રવ્યનો નાશ થતો નથી. ટકીને પરિણમવું એ વસ્તુનો સ્વભાવ છે. આત્મા સંબંધી આ શ્રધ્ધા કરવી..... જેઓ દ્રવ્ય - ગુણને નહિ જાણતા થકી કેવળ પર્યાયને જ અવલંબે છે તેઓ પરસમય જાણવા. (ક) જૈનદર્શન એટલે વીતરાગ વિજ્ઞાન - વસ્તુ સવરૂપ ચોક્કસ સિધ્ધાંતોના આધારે - નિયમથી સંપૂર્ણ કાર્ય થઈ રહ્યું છે. (૧) દ્રવ્યની સ્વતંત્રતા..દ્રવ્ય - ગુણ - પર્યાયની સ્વતંત્રતા (૨) ક્રમબધ્ધ પર્યાય..... અકર્તા સ્વભાવ સિધ્ધ કરવો છે. (૩) ઉપાદાન - નિમિત્તની સ્વતંત્રતા.. ........ પાંચ સમવાય (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) કાળબધ્ધિ (૪) નિમિત્ત, (૫) પુરુષાર્થ