________________
સમ્યગ્દર્શન પ્રગટ કરવાની પ્રક્રિયાનો ક્રમ :
(૧)
(૨)
(૩)
(૪)
(૫)
(૧)
(૨)
(3)
(૪)
(૬) ‘આત્માનુભૂતિ' યાને ધર્મની આરાધના'
(૧) પાત્રતા (૨) અભ્યાસ (૩) યથાર્થ નિર્ણય (૪) ભેદજ્ઞાન (૫) અનુભૂતિ :
પાત્રતા - ક્યાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભાવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ, વિશાળબુધ્ધિ, સરળતા, મધ્યસ્થતા અને જિતેન્દ્રયપણું, સૌથી અગત્યની વાત છે : તત્ત્વની રૂચિ.
અભ્યાસ : (૧) સત્સંગ અને સ્વાધ્યાય
-
સમયસાર, પ્રવચનસાર,
નિયમિત જ્ઞાનીઓનો સંગ રાખવો અને ઉપદેશ લેવો પરમાગમ નિયમસાર, પંચાસ્તિકાય, અષ્ટપાહુડ તથા તેમની સમજ માટે તેમની ટીકાઓ તથા વિશેષ અનુશીલન અને પછી નિરાંતે એમનું ચિંતવન સ્વાધ્યાય એટલે આત્માના લગ્ને તેમનું અધ્યયન વીતરાગી દેવ ગુરુ - શાસ્ત્રની શ્રધ્ધા, સાતતત્ત્વોનું યથાર્થ સ્વરૂપ સમજી તેમની શ્રધ્ધા કરવી સ્વ-પરનું ભેદજ્ઞાન અને સ્વનું યથાર્થ શ્રધ્ધાન....
-
યર્થાથ નિર્ણય : શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો. હું જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા છું. શુધ્ધ બુધ્ધ ચૈતન્ય ધન, સ્વર્ગ જ્યોતિ સુખધામ અનંત દર્શન - જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ' ભેદજ્ઞાન ઃ આ ભગવાન આત્માને શુધ્ધાત્માને જ્ઞાચકને બધાથી ભિન્ન જુઓ અબધ્ધ અસ્પર્શ, અનન્ય ને નિયત દેખે આત્મને, અવિશેષ, અણસંયુક્ત તેને શુઘ્ધનય તું જાણજે.' આત્માનુભૂતિ : વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજી સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનું લક્ષ – પ્રતીતિ - એકાગ્રતા કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.
(૫)
-
-
-
(૭) ‘સમ્યગ્દર્શન પ્રગટ કરવાની સૂક્ષ્મ વિધિ'
વસ્તુ વિચારત ધ્યાવર્ત ઃ મન પામે વિશ્રામ; રસ સ્વાદત સુખ ઊપજે, અનુનવ યારો ધાન, ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશથી અને ધીરજથી ધખાવવી એ ધર્મનો ધારક ધર્મી ધન્ય છે.'
આત્મ ભાવના ભાવતાં.... જીવ લહે કેવળજ્ઞાન રે !' આ વિધિના બે પ્રકાર (૧) અભ્યાસ (જ્ઞાન) (૨) મહાવરો (પ્રયોગાત્મક) (૧) સંપૂર્ણ વિશ્વ વ્યવસ્થા, વસ્તુ વ્યવસ્થા વસ્તુ વિજ્ઞાનના સિધ્ધાંત, આત્માનુભૂતિની વિધિએ સત્સંગ અને સ્વાધ્યાયથી જ્ઞાનમાં યથાર્થ નિર્ણય કરવો હવે પ્રયોગાત્મક અને તેનો સતત મહાવરો પ્રેકટીકલ.
તે આ પ્રમાણે ક્રમસર જાણવું :
(૧) દરેક સમયે કર્મનો ઉદય છે.
(૨) દરેક સમયે સ્થિતિનું નિર્માણ થાય છે. દ્રવ્ય-ગુણ-પર્યાય.
(૩) ઉપયોગ ત્યાં જોડાતાં શુભાશુભ ભાવ નિયમથી થાય છે.
(૪) અનાદિથી એમાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષથી જોડાતાં એકત્વ કરી જીવ દુઃખ અનુભવે છે. નવું કર્મ બંધન થાય છે.
-
જુદા
(૫) હવે જો ભેદજ્ઞાનનો અભ્યાસ હોય તો ભેદજ્ઞાનની કળાથી એ ઉદયથી જ્ઞાન વડે પડી અને વર્તમાન જ્ઞાનની પર્યાય (સાધન) પ્રજ્ઞાછીણી અને જો પોતાના સ્વરૂપનું ચિંતવન - ચી પ્રતીતિ લક્ષ એકાચતા કરે તો તે પર્યાય સ્વભાવ જેવી નિર્મળ થતી જાય.