________________
(ડ) મોક્ષમાર્ગની નિયત વ્યવસ્થા :
(૭)
સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષમાર્ગ એક જ છે નિગોદમાંથી નીકળી છ મહિના આજ સમયમાં ૬૦૮ જીવ સિધ્ધ થાય છે.... તેવી વ્યવસ્થા છે શ્રધ્ધાથી શરૂઆત થાય છે. ' (૧) સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રધ્ધા (૨) સાત તત્ત્વોની યથાર્થ શ્રધ્ધા (૩) સ્વરૂપરનું ભેદજ્ઞાન (૪) સ્વની શ્રધ્ધા (પ) સ્વાનુભૂતિ........
(૨) આ વ્યવસ્ત્રથામાં હું ક્યાં ઊભો છું ?
આત્માનું સ્વરૂપ સરળ કરી વિચારીએ....... વ્ સ્થા) આત્મા અનંત શક્તિનો પિંડ
(૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન
(૩) અનંત વીર્ય
(૪) અનંત સુખ
સ્વભાવ રૂપ
વિભાવરૂપ સમ્યક્ જ્ઞાન 4 અપૂર્ણ જ્ઞાન (અજ્ઞાન) સમ્યક્ દર્શન —મિથ્યા શ્રધ્ધા સમ્યક્ ચારિત્ર| મિથ્યા ચારિત્ર સમ્યક્ સુખ દુઃખ
સમયની પશ્ચચમાં ભૂલ છે.
શક્તિ અપેક્ષાએ બંધા જ જીવ સિધ્ધ સમાન છે. સ્વભાવનું સામર્થ્ય સંયોગોની અપેક્ષાએ (૧) કર્મ (૨) દેહ (૩) સંબંધો (૪) બાહ્ય સામગ્રી. સંયોગોની અનિત્યતા (પૃથ્થકતા) વર્તમાન સ્થિતનું સાચું મૂલ્યાંકન (આ મનુષ્યભવનું મહત્વ.....) : મનુષ્ય પર્યાય અનુકૂળ સંયોગો વર્તમાન જ્ઞાનની પર્યાયનો ઉંધાડ બધી રીતે અવસર આવી ગયો છે. સ્વ પરનું વિવેક કરી શકે એ શક્તિ આત્માનું હિત કરવાની રૂચિ..... આ હકારાત્મક અભિગમ છે. (એકત્ત્વ વિભક્ત આત્માનું સ્વરૂપ સમજાવનાર સાચા નિમિત્ત)
આત્માનું પરિણમન (પદ્ય સ્વભાવ)
દુઃખનું કારણ : (૧) મિથ્યાત્વ (૨) રાગ-દ્વેષ આ એક
વિભાવની વિપરીતતા
(૩) હવે બાકીનું જીવન કેમ જીવવા જેવું છે ?
અનંત કાળ રાગમય જીવન જીવી દુઃખી થયો છું
હવે જ્ઞાનમય જીવન જીવી સુખી થવું છે. આ ભવની સાર્થકતા.
મોક્ષ પ્રાપ્તિના ઉપાયની પ્રક્રિયા ઃ (૧) પાત્રતા (૨) અભ્યાસ (સત્સંગ અને સ્વાધ્યાય) (૩) ભેદજ્ઞાન (૪) નિર્ણય (૫) આત્માનુભૂતિ તેના બે વિભાગ :- થીપરી (જ્ઞાન) અને પ્રયોગ (II),
પાંચ લબ્ધિઓનું સ્વરૂપ સમજો. (૧) સોપશય (૨) વિશુધ્ધિ (૩) દેશના લબ્ધિ (૪) પ્રાયોગ્ય લબ્ધિ (૫) કરણ લબ્ધિ.
(૧) દરેક સમયે કર્મનો ઉદય છે.
(૨) સ્થિતિનું નિર્માણ થાય છે.
(૩) રાગ-દ્વેષના પરિણામ થાય છે.
(૪) સંયોગ અને સંયોગી ભાવોમાં એકતાબુધ્ધિ દુઃખમય જીવન-કર્મ બંધન (૫) હવે ભેદજ્ઞાનની કળા વિકસાવી - દરેકને ભિન્ન ભિન્ન જુઓ. (૬) સ્વરૂપનો નિર્ણય : હું જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું. (૭) જુનું દેવું ચૂકાવી દો. નવું દેવું ન કરો. આકુળતા ઓછી કરો.
-
-
સ્વભાવનું નિર્માણ થતું જાય. પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ જો બે ઘડી આવી. ધારા ચાલુ રહે તો આત્માનુભૂતિ સુખાનુભૂતિ પ્રગટે.