SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ ૫) તુમ (તમે) કુટુંબ પરિવાર - પંચ પરમેષ્ઠી. ૬) તે (તે) શેય પદાર્થો. ૭) વદ (તે બધા) જે દષ્ટિમાન નથી તે બધા પદાર્થ. અ થઈ બધી પડોશીની મિલકત, આ રીતે સ્વ-પરનો વિવેક કરવાથી ભેદજ્ઞાન થાય છે. ૯. હવે એકદેશ ઉપયોગને શુદ્ધ કરી જાણન દશા વડે જાણો. ૧ એકમાં સ્વામી એક જ - શુદ્ધાત્મા - જ્ઞાયકભાવ - અનંત શક્તિઓનો પુંજ. ૨ એકત્વપૂર્વક અભેદ નયની આંખ બનાવો. ૩) એકધારા અખંડીત ધ્યાન. ૪) એક નજરે ટીકી ટીકીને - કાળ ખંડીત ન થવો જોઈએ. ૫) એકાગ્રતા પ્રબળ પુરુષાર્થ - પરિણતિ - પર્યાય એકરૂપ થઈ જાય. ૬) એકમેકઃ ઉપયોગ એક થઈ જાય - નિર્વિકલ્પ અવસ્થા. ૭) એકરૂપ એકરૂપતા - દ્રવ્ય-ગુણ-પર્યાય એક થઈ જાય. ૮) એકાકાર જ્ઞાન-જાણન-વેદન એકાકાર થઈ જાય - અખંડ થઈ જાય. ૯) એકરસ આનંદ - આનંદ રસ - ફક્ત આનંદ રસની જ અનુભૂતિ - સ્વાદ આવે. આવી સહજ સ્વાનુભૂતિની સૂક્ષ્મ વિધિ છે. ૧૦. આમાં શું થયું? ૧) જુદા જુદા ગુણોને એક કર્યા. ૨) ભાવ - ભાવવાનને એક કર્યા. ૩) દ્રવ્ય-ગુણ અભેદ થઈ ગયા. ૪) ગુણ-ગુણી એક થઈ ગયા - અખંડ-પૂર્ણ-અંશી. ૧) દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણ પક્ષ હોવા છતાં એકપણે દેખાય - મગ્ન. ૬) ધ્યાતા ધ્યેયનો ધ્યાન કરતો કરતો ધ્યાન ધ્યાતામાં ભળી જાય. ૭) શ્રુતજ્ઞાન શુદ્ધાત્મા ભણી જાય. ૪) જ્ઞાનપિંડ બની ગયો - બધું અખંડ થઈ જાય. ૯) બધું જ ઉપાસનારૂપ બની ગયું - એક રસ થઈ ગયું.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy