SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ સમ્યકત્વ પ્રાપ્તિનો ઉપાય અને વિધિ આ ઉપાય અને વિધિને જુદાજુદા વીસ મુદ્દાઓ દ્વારા બતાવવી છે. ૧. જીવની અનાદિની તત્ત્વ સંબંધી ભૂલોની સમજણ. ૨. સ્વરૂપની સાચી સમજણ. ૩. સ્વરૂપ પ્રાપ્તિની સરળ વિધિ. ૪. જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા વાક્યો. ૫. સમકિત કેમ થાય? ૬. હું કોણ છું? “સ્વને ઓળખો'. ૭. સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપાય. (વસ્તુસ્વરૂપની સમજણ) ૮. સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપાય (તસ્વનિર્ણય'. ૯. સ્વાનુભૂતિની વિધિ (સંક્ષેપ). ૧૦. સમ્યગ્દર્શન શું અને તેને કોનું અવલંબન? ૧૧. સમ્યકત્વ માટે સરસ મઝાની વાત (સમયસાર) ૧૨. જિજ્ઞાસુએ ધર્મ કેવી રીતે કરવો? ૧૩. સ્વરૂપ પ્રાપ્ત કરવાની યથાર્થ કાર્ય પદ્ધતિ – ભેદજ્ઞાન. ૧૪. દ્રવ્યદષ્ટિ તે જ સમ્યગ્દષ્ટિ છે. ૧૫. તત્ત્વ નિર્ણય અને ભેદજ્ઞાન. ૧૬. શુદ્ધ નય જ ભૂતાર્થ છે. ૧૭. મોક્ષનો ઉપાય - ભગવતી પ્રજ્ઞા. ૧૮. સમ્યગ્દર્શન માટે અરિહંત દેવને ઓળખો. ૧૯. સાધ્યની સિદ્ધિ. ૨૦. અગાધ શાંતિથી ભરેલો જ્ઞાનીનો માર્ગ. બહુ જ ધીરજ અને શાંતિપૂર્વક આ બધાનો અભ્યાસ કરવો જરૂરી છે. વિષયને સરળ અને સ્પષ્ટ બનાવવા માટે ઘણી બધી રીતે સમજાવાય છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy