SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ ૧૪) ઉપાધ્યાય ૧૬) પ્રવચન ૧૫) સાધુ ૧૭) દર્શન સમ્યકત્વ તથા સમ્યકત્વી આત્મા. ૩ શુદ્ધિ : ૧૮) જિન ૧૯) જિનમત ૨૦) જિનમતરૂપ તત્તાધારક ચતુર્વિધ સંઘ ૫ દૂષણ ૨૧) શંકા - સંદેહ. ૨૨) કાંક્ષા - ઇચ્છા (અન્ય ધર્મની). ૨૩) વિડિગિચ્છા - વિચિકિત્સા - ચિત્તનો વિપ્લવ. ૨૪) અન્ય દર્શનની પ્રશંસા - મિથ્યાધર્મને માનનારની પ્રશંસા. ૨૫) તેમનો પરિચય - મિથ્યાધર્મનો પરિચય. ૮ પ્રભાવના: ૨૬) પ્રાવચની-નિગ્રંથ પ્રવચનનો પ્રચાર. ૨૭) ધર્મકથક -જૈન ધર્મની કથા કરી જૈન ધર્મનો પ્રચાર. ૨૮) વાદી - શાસ્ત્ર વચનના વિપરીત અર્થ થઈ ધર્મની અવહેલના થાય તો તેનું નિરાકરણ કરવું. ર૯) નૈમિત્તિક - ભૂત-ભવિષ્યાદિ ભાવને જાણનારા. ૩૦) તપસ્વી - દુષ્કર-કઠિન તપસ્યાથી પ્રભાવના કરવી. ૩૧) વિદ્યાવાન - અનેક વિદ્યાના ધારક ધર્મની પ્રભાવના કરે છે. ૩૨) સિદ્ધ - દુષ્કર વ્રત આચરણથી ધર્મની પ્રભાવના. ૩૩) કવિ - ધાર્મિક કાવ્યો બનાવી - ભક્તિરૂપે પ્રભાવના. ૫ ભૂષણ: ૩૪) જૈન શાસન કૌશલ્ય (નિપુણતા). ૩૫) પ્રભાવના - શાસનનો ઉદ્યોત થાય તેમ વર્તનાર. ૩૬) તીર્થ સેવા - ચતુર્વિધ સંઘની સેવા. ૩૭) સ્થિરતા - ધર્મમાં અસ્થિર થયેલાને સ્થિર કરવો. ૩૮) ભક્તિ - પ્રભુ ભક્તિ ૫ લક્ષણ: ૩૯) શમ - કષાયોનો ઉપશમ. ૪૦) સંવેગ - મોક્ષની અભિલાષા ૪૧) નિર્વેદ - સંસાર પ્રત્યે વૈરાગ્ય. ૪૩) આસ્થા - જિનવચન-શ્રદ્ધા-પ્રતીતિ-આસ્થા. ૪૨) અનુકંપા - પ્રાણીઓ પ્રત્યે દયાભાવ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy