SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ઓળખાતું જે યથાર્થ ધર્મત્વ તેના રુચિ, શ્રદ્ધા પ્રગટે તે ધર્મ રુચિ સમક્વ કહેવાય છે. રુચિ એ પ્રીતિ રાગરૂપ છે, તેથી દસેય પ્રકારો સરાગ સમકિતના સમજવા અને તે વીતરાગ સમ્યકત્વથી ભિન્ન છે એમ જાણવું. વીતરાગ સમ્યકત્વમાં રાગ અનુગત સહકારી ન હોય. દરેક પ્રકારના સમ્યગ્દર્શનમાં આત્માની માન્યતા એક જ પ્રકારની હોય છે. આ પ્રમાણે બહિરંગ સ ત્વના દસ પ્રકાર કહ્યા. ૬. સમ્યકત્વના અંતરંગ ભેદ (લક્ષણ): મિથ્યાત્વમોહ કર્મનો ક્ષયોપશમ ભાવ એ જ સમ્યકત્વનું અંતરંગ લક્ષણ છે. અર્થાત્ મિથ્યાત્વનો પરિહારએના જુદા જાદા ૬૭ ભેદ છે. ૪ શ્રદ્ધા ૬ સ્થાન સમ્યકત્વ પ્રાપ્ત કરવાના સ્થાન. -- ૩ લિંગ ચિહ્ન ૫ ભૂષણ ૧૦ વિનય (નમ્રતા - ધર્મનું મૂળ વિનય). ૫ લક્ષણ ૩ શુદ્ધિ (નિરારંભિ-નિરવ ક્રિયાથી પવિત્ર થવું) ૬ જયણા (યત્ના) પ દોષ ૬ આગાર - અપવાદ ૮ પ્રભાવના ૬ સ્થાન સમ્યકત્વ પ્રાપ્ત કરવાના સ્થાન. -- -૬૭ ટોટલ ભેદ ૪ સદરણા (શ્રદ્ધા) : ૧) પરમાર્થ સંસ્તવ : જીવાદિ તત્ત્વના બહુમાનપૂર્વકનો તે તે યથાર્થ બોધ. ૨) પરમાર્થ જ્ઞાતૃ સેવન તત્વજ્ઞાતા આચાર્ય ભગવંતાદિની સેવા. ૩) વ્યાખન્ન વર્જનઃ જૈન દર્શનથી ભ્રષ્ટ સંસર્ગનો ત્યાગ. ૪) કુદષ્ટિ વર્જન: અન્ય મત - આદિનું સંસર્ગનું વર્જન. ૩ લિંગ: ૫) સુશ્રુષા ધર્મ શાસ્ત્રો વિનયાદિપૂર્વક સાંભળવાની ઇચ્છા. ૬) ધર્મ રાગ ચારિત્ર ધર્મનો રાગ. ૭) વૈયાવચ્છનો રાગ : દેવ-ગુરુની વૈયાવચ્છનો રાગ. ૧૦ વિનય : ૮) અરિહંત ૧૦) જિન પ્રતિમા (ચૈત્ય) ૧૨) ધર્મ (ક્ષમાદિ દસ યતિ ધર્મ) ૯) સિદ્ધ ૧૧) શ્રત (દ્વાદશાંગી) ૧૩)આચાર્ય
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy