SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ૬ જયાણા : ૪૪) વંદન - વંદના. ૪૭) સંલાપ - તેમની સાથે વારંવાર બોલવું. ૪૫) નમન – સ્તુતિ - ગુણગાન. ૪૮) દાન - અનુકંપા બુદ્ધિથી દાન આપવું. ૪૬) આલાપ - તેમને બોલાવ્યા વગર બોલવું. ૪૯) પ્રદાન - પુનઃદાનને પ્રદાન કરવું. ૬ આગાર: ૫૦) રાજ અભિયોગ - રાજા વગેરેનો દુરાગ્રહ. ૫૧) ગણ અભિયોગ - અન્ય જનસમુહનો આગ્રહ. પર) બલ અભિયોગ - કોઈ બળવાનનો આગ્રહ. ૫૩) દેવ અભિયોગ - કોઈ દેવ-દેવીનો બળાત્કાર. ૫૪) કાન્નાર અભિયોગ - આજીવિકાની ભારે મુશ્કેલી. ૫૫) ગુરુ નિગ્રહ - માતા-પિતા-ગુરુ વગેરેનો આગ્રહ, ૬ ભાવના : ૫૬) મૂળ - ધર્મ વૃક્ષનું સમત્વ મૂળ છે. ૫૭) દ્વાર - ધર્મ તત્ત્વને જાણવા બારણું છે - સમકિતરૂપી દરવાજો. ૫૮) પીઠિકા - ધર્મરૂપી મહેલનો પાયો - સમકિતરૂપી પાયો ૫૯) આધાર - ધર્મરત્નને સાચવવા સમકિતરૂપી પેટી. ૬૦) ભાજન - ધર્મ રસ ઝીલવા માટે સમકિતરૂપી પાત્ર. ૬૧) નિધિ - ધર્મરૂપી માલ સાચવવા કોઠી. ૬ સ્થાન : ૬૨) આત્મા છે. ૬૪) આત્મા કર્તા છે. ૬૬) મોક્ષ છે. ૬૩) આત્મા નિત્ય છે. ૬૫) આત્મા ભોક્તા છે. ૬૭) મોક્ષનો ઉપાય છે. આ ૭ બોલમાં કેટલાક જ્ઞાનરૂપ, કેટલાક શ્રદ્ધારૂપ અને કેટલાક ક્રિયારૂપ છે. માટે ત્રણેય રૂપે આ બધા બોલ સમ્યકત્વને ઉપકારક છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy