________________
શ્લોકનો ગદ્ય અન્વય : ___एषा वेदान्त-सिद्धान्त-निरुक्तिः (अस्ति), यत् जीवः सकलं जगत् च & Eવ તિ, (તથા વ) અલંડ-પ-fસ્થતિઃ પર્વ મોક્ષ (તિ), બ્રહ્મદિલીયે (૨) કૃતય: પ્રમાણમ્ I૪૭. શબ્દાર્થ :
શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) અષા વેદાન્ત-સિદ્ધાંત-નિ:િ (તિ) | નિ$િ એટલે વિધાન, વચન, ઘોષણા, અંતિમ અભિપ્રાય, ઉપદેશ, નિર્ણય; સિદ્ધાંત એટલે ચર્ચા-વિચારણા. વેદાંત-દર્શનની સઘળી ચર્ચાનો આ જ અભિપ્રાય છે. શો-કયો અભિપ્રાય? - યત નીવઃ સનં ગત્ વ વૃદ્ધ વ (તિ) . કે જીવ અને આખું જગત બ્રહ્મ
જ છે.
| વેદાંત-સિદ્ધાંતની આ ઉપરાંત બીજી શી ઘોષણા છે? - હવે પછીનાં બીજાં વાક્યમાં જણાવવામાં આવી છે, તે.
() ૩ વંડ-પ-સ્થતિઃ મોક્ષ (પ્તિ) | -સ્થિતિ: એટલે બ્રહ્માકાર સ્થિતિ, અખંડ બ્રહ્માકાર સ્થિતિ એ જ મોક્ષ છે.
(૩) પરંતુ આ બંને નિર્ણયો અંગે કોઈ “પ્રમાણ ખરું? હા. આ પ્રમાણે : હા-મહિતી કૃતય: પ્રમાણમ્ તય: એટલે ઉપનિષદૂવાક્યો. બ્રહ્મની અદ્વિતીયતામાં, શ્રુતિઓ, પ્રમાણ-સ્વરૂપ છે. (૪૭૯) અનુવાદ :
વેદાંતના સિદ્ધાંતનો એ અભિપ્રાય રહ્યો છે કે જીવ અને સકળ જગત બ્રહ્મ જ છે, અને અખંડ બ્રહ્માકાર સ્થિતિ જ મોક્ષ છે; એટલું જ નહીં પણ બ્રહ્મનાં અદ્વિતીયપણાંમાં કૃતિઓ પ્રમાણ છે. (૪૭૯) ટિપ્પણ :
અત્યારસુધીમાં પોતાનાં સુદીર્ઘ વ્યાખ્યાનનું સમાપન કરતાં, આચાર્યશ્રી, ઉપસંહાર-સ્વરૂપે, એનો નિષ્કર્ષ, શિષ્યને, આ શ્લોકમાં પાઠવે છે, જેમાં, મુખ્યત્વે, આ ત્રણ પર તેઓશ્રી ભાર મૂકે છે :
(૧) જીવ અને આખું જગત, - આ બધું ભિન્ન-સ્વરૂપે દેખાતું હોવા છતાં, - અંતે તો, બ્રહ્મ જ છે, એ સિવાય બીજું કશું જ નથી; (ર) વસ્તુતઃ, મોક્ષ એટલે બીજું કશું જ નહીં, પરંતુ જીવની અખંડ બ્રહ્માકાર
- વિવેકચૂડામણિ | ૯૪૭