________________
भवानपीदं परतत्त्वमात्मनः
स्वरूपमानन्दघनं विचार्य । विधूय मोहं स्वमनःप्रकल्पितं
| મુe વૃતાર્થો મવતું પ્રબુદ્ધ in૪૭રા શ્લોકનો ગુજરાતી પાઠ
ભવાનપીદે પરતત્ત્વમાત્માન
સ્વરૂપમાનન્દઘન વિચાર્ય/ વિધૂય મોહં સ્વમન:પ્રકલ્પિત
મુક્તઃ કૃતાર્થો ભવતુ પ્રબુદ્ધ li૪૭all શ્લોકનો ગદ્ય અન્વય : ... भवान् अपि इदं आत्मनः परतत्त्वं आनन्दघनं स्वरूपं विचार्य, स्वमनःप्रकल्पितं मोहं विधूय, प्रबुद्धः मुक्तः (सन्) कृतार्थः भवतु ॥४७३॥ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : મવાનું આ પ્રવૃદ્ધ મુp: (સન) વૃતાર્થ ખવતુ પ્રવૃદ્ધ એટલે જાગ્રત જ્ઞાનવાળો, જ્ઞાનસંપન્ન, આત્મજ્ઞાની; કૃતાર્થ એટલે ધન્ય, કૃતકૃત્ય.
સદ્ગુરુ હવે પોતાના શિષ્યને અનુરોધ કરે છે કે “તું (મવારે પણ જ્ઞાનસંપન્ન અને મુક્ત બનીને કૃતાર્થ થા, સાર્થક્તા પ્રાપ્ત કર.”
પરંતુ, શિષ્ય, આ પહેલાં, આ બે પ્રક્રિયાઓને સંપન્ન કરવાની રહે છે :
(૧) રૂ માત્મનઃ પરત્વે માનન્દ્રધનું સ્વરૂપ વિવાર્ય વિવાર્થ (વિ + વ એ ધાતુનાં પ્રેરકનું સંબંધક ભૂતકૃદંતનું રૂપ) – વિચારીને, જાણીને, સમજીને. કોને જાણીને ? રૂટું માત્મ: સ્વરૂપમ્ ! આ તારાં પોતાનાં સ્વરૂપને; આ સ્વરૂપ કેવું છે? પરંતત્ત્વ માનન્દ્રયનમ્ | આનન્દઘન-સ્વરૂપ એવું પરમતત્ત્વસ્વરૂપ.
(૨) વમન:પ્રલ્પિત મોહં વિધૂય ! વિધૂય (વિ + એટલે ખંખેરી નાખવું, ફગાવી દેવું, છોડી દેવું, – એ ધાતુનું સંબંધક ભૂતકૃદંતનું રૂપ)- ખંખેરીને, ફેંકી દઈને; શેને? મો.- મોહને. આ મોહ કેવો છે? મન:ન્વિતમ્ ! પોતાનાં મન વડે જ કલ્પવામાં આવેલો. (૪૭૩)
વિવેકચૂડામણિ | ૯૩૩