________________
નહીં !” – એવા નિષેધ(Negation)ને વ્યક્ત કરે છે..
શ્લોકના અનુણુપ-છંદમાં, ત્રણ પંક્તિઓ અને છ ચરણો છે, તે નોંધવાનું રહે છે.
શ્લોકનો છંદ અનુષુપ (૪૨)
૪૩-૪૬૪ ज्ञानेनाऽज्ञानकार्यस्य समूलस्य लयो यदि । . तिष्ठत्ययं कथं देह इति शंकावतो जडान् । समाधातुं बाह्यदृष्ट्या प्रारब्धं वदति श्रुतिः ॥४६३॥ न तु देहादिसत्यत्वबोधनाय विपश्चिताम् ।
यतः श्रुतेरभिप्रायः परमार्थैकगोचरः ॥४६४॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ
જ્ઞાનેનાડજ્ઞાનકાર્યસ્થ સમૂલસ્ય લયો યદિ / તિષ્ઠત્યય કર્થ દેહ ઇતિ શંકાવતો જડાનું ! સમાધાતું બાહ્યદે પ્રારબ્ધ વદતિ શ્રુતિઃll૪૬all ન તુ દેહાદિસત્યત્વબોધનાય વિપશ્ચિામું !
યતઃ શ્રુતેરભિપ્રાયઃ પરમાર્થેકગોચરઃ ૪૬૪ શ્લોકનો ગદ્ય અન્વય :
ज्ञानेन समूलस्य .अज्ञानकार्यस्य यदि लयः (स्यात्), (तर्हि) 'अयं देहः कथं तिष्ठति ?' - इति शंकावतः जडान् बाह्यदृष्ट्या समाधातुं श्रुतिः प्रारब्धं वदति, न तु विपश्चितां देहादि-सत्यत्व-बोधनाय; यतः श्रुतेः अभिप्रायः परमार्थ
–ોવર (સ્તિ) II૪૬૨-૪૬૪ll શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : કૃતિ: પ્રારબ્ધ વતિ | વતિ એટલે કહે છે, ચર્ચા કરે છે, પ્રતિપાદન કરે છે. શા માટે ? નડાનું સમાધાતુમ્ | નવીન એટલે શૂળ, જડ બુદ્ધિવાળા, મૂર્ખ માણસો; સમાધાતુન્ એટલે કે તેમને સમજાવવા માટે, તેમનાં મનનું સમાધાન કરવા માટે. તે મૂર્ખાઓ કેવા છે? - શંવત: I શંકા-કુશંકા કરનારા. તેમને કેવી રીતે સમજાવવા માટે ? વી&િ | માત્ર, બાહ્ય, ઉપલક, સાપેક્ષ,
૯૧૪ | વિવેકચૂડામણિ