________________
શ્લોકનો ગુજરાતી પાઠ :
સ્વમસંગમુદાસીનું પરિણાય નભો યથા |
ન શ્લિષ્યતે યતિઃ કિંચિત્ કદાચિદ્ ભાવિકર્મભિઃ II૪૫oll શ્લોકનો ગદ્ય અન્વય :
यतिः स्वं नभः यथा असंगं उदासीनं परिज्ञाय, कदाचित् भाविकर्मभिः किंचित् (अपि) न श्लिष्यते ॥४५०॥ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : યતિ: ભવિષઃ 1 બ્સિષ્યતે | યતિ એટલે જ્ઞાની, વિદ્વાન, યોગી; જ્ઞષ્યતે | લપાતો નથી, સંબંધમાં આવતો નથી, પ્રભાવિત થતો નથી, બંધાતો નથી. પવિત્ પિ | જરા પણ, લેશમાત્ર પણ, તાવિદ્ : ક્યારેય, કદી પણ, કદિયે. શાનાથી તે લપાતો નથી? - માવા / ભવિષ્યમાંનાં કર્મોથી, ભાવિ કર્મોથી. આવું ક્યારે, શાના લીધે. શક્ય બને છે ? - 4 માં
સીન રિજ્ઞાયા પોતાને-પોતાની જાતને, અસંગ (એટલે કે સંગવિનાનો, અસક્ત, અનાસક્ત) અને ઉદાસીન જાણી-સમજી-સ્વીકારી લીધા પછી; પોતાની જાતને, આવી, કોની જેમ, તે જાણે છે? - નમ: યથા | આકાશની જેમ. (૪૫૦) અનુવાદ :
પોતાને, આકાશની જેમ, સંપૂર્ણરીતે (પરિ) અસંગ અને ઉદાસીન જાણી લીધા પછી, જ્ઞાની મનુષ્ય, ક્યારેય પણ, ભાવિ કર્મો વડે, જરા પણ લપાતો નથી. (૪૫૦). ટિપ્પણ :
આત્મા પર અનાત્માનાં આરોપણના નાશ વડે, સંચિત કર્મોના વિલયની વાત, આચાર્યશ્રીએ, આ પહેલાં, શ્લોક-૪૪૮માં કરી. હવે અહીં, તેઓશ્રી, ભાવિ કર્મો વડે, જ્ઞાનીના લેશમાત્ર પણ લિપ્ત ન થવાની, વાત કરે છે. તે વખતે, મનુષ્ય, અનાત્માનાં આરોપણને કારણે, પોતાને, કર્મોના કર્તા તરીકે કલ્પતો હતો. કર્તાભાવની આ કલ્પના નષ્ટ થતાં, પેલાં કર્મો પણ નાશ પામે છે. હવે, આત્માનાં અકર્તુત્વની પ્રતીતિ થતાં, ભાવિમાંનાં કર્મો સાથે પણ તેને કદીયે કશો પણ સંબંધ રહે નહીં, - એવું અહીં તેઓશ્રી પ્રતિપાદન કરે છે.
- હવે તો આ યતિ આત્મવિદ્ બની ગયો છે, તેથી, આત્માનુભવની આવી પ્રતીતિને લીધે, શરીરમાં હવે પછી ભાવિમાં ઘટનારા કર્મો વડે લેશમાત્ર પણ લિખ
૮૮૮, વિવેકચૂડામણિ