________________
શ્લોકનો ગુજરાતી પાઠ :
અત્યન્તકામુકમ્યાપિ વૃત્તિઃ કુંઠતિ માતરિ |
તથૈવ બ્રહ્મણિ જ્ઞાતે પૂર્ણાનજે મનીષિણઃ ૪૪પા. શ્લોકનો ગદ્ય અન્વય :
(થા) અત્યન્તીમુણ્ય (મનુષ્ય) (ામ-)વૃત્તિઃ માતરિ પdતિ, तथा एव पूर्ण-आनन्दे ब्रह्मणि ज्ञाते (सति) मनीषिणः (संसारवासना अपि
áતિ) ૪૪ષા શબ્દાર્થ : | મુખ્ય વાક્ય : તથા મનીષિણ: (સંસારવારના પિ તિ) ; મનીષિણ: એટલે જ્ઞાની, વિદ્વાન, વિવેકસંપન્ન મનુષ્ય; તૃતિ એટલે કુંઠિત થઈ જાય છે, અટકી જાય છે, નિરુદ્ધ-નિષ્ક્રિય નષ્ટ થઈ જાય છે; જ્ઞાની મનુષ્યની સંસારવાસના, તેવી જ રીતે (તથા વ) કુંઠિત થઈ જાય છે. “તેવી જ રીતે”, - એટલે કેવી રીતે ? યથા અત્યન્તઝામુણ્ય (મનુષ્ય) (ામ-)વૃત્તિ: માતર
પ્નતિ, તથા / જામુ એટલે કામ-આસક્ત, કામવૃત્તિમાં પ્રસ્ત, વિષય-ભોગી માણસ; માતર એટલે મા વિશે, પોતાની માતાની બાબતમાં, માતાની હાજરીમાં જેવી રીતે અત્યંત કામુક મનુષ્યની કામવૃત્તિ, તેની માતા વિશે કુંઠિત થઈ જાય છે, તેવી રીતે.. (૪૪૫). અનુવાદ :
જેમ અત્યંત કામુક પુરુષની (કામ)વૃત્તિ, પોતાની માતામાં મુક્તિ થઈ જાય છે, તેવી જ રીતે પૂર્ણ-આનન્દ-સ્વરૂપ બ્રહ્મનું જ્ઞાન થતાં, જ્ઞાનીની (સંસાર-વાસના પણ કુંઠિત થઈ જાય) છે. (૪૫) ટિપ્પણ:
જીવ-બ્રહ્મ-ઐક્યનાં જ્ઞાન-અગ્નિમાં શેકાયેલાં વાસના-બીજ બાધિત થઈ જતાં, આવો જ્ઞાની મનુષ્ય ફરીથી સંસારમાં પ્રવૃત્ત થતો નથી, એવું પ્રતિપાદન, આચાર્યશ્રીએ, સિદ્ધાંતી તરીકે, પૂર્વપક્ષની દલીલનું ખંડન કરતાં, ગયા શ્લોકમાં, કર્યું હતું; હવે, અહીં, પોતાનાં આવાં પ્રતિપાદનનાં સમર્થન માટે, એક સમુચિત દષ્ટાંત આપે છે.
સ્ત્રી-પુરુષ-સંબંધમાં પરસ્પર કામ-વૃત્તિ સંપૂર્ણરીતે સહજ અને સ્વાભાવિક છે; પરંતુ અહીં તો, કોઈક અત્યંત કામાસક્ત પુરુષનો દાખલો આચાર્યશ્રીએ એટલા માટે
૮૭૬ | વિવેક્યૂડામણિ