________________
આમ તો, આવી કોઈ ત્રણ જૂદી જૂદી વ્યક્તિઓની વાત અહીં છે જ નહીં. હકીકતમાં, આત્મજ્ઞાનનાં ફળનાં અનુસંધાનમાં, આવી ત્રણેય પ્રકારની સંસિદ્ધિ સંપન્ન કરનાર સર્વોત્તમ મહાનુભાવને મળનાર ફળનું જ અહીં આલેખન છે, અને એ ફળ એટલે આ જ (પત તુ પૂનમ) : પોતાનાં અંત:કરણમાં, અંદર અને બહાર, - સર્વત્ર - આનંદરસનો સતત આસ્વાદ !
આનંદરસના આ આસ્વાદના અનુસંધાનમાં આટલા મુદ્દાઓ નોંધપાત્ર છે : એક : આ “આનંદરસ' એટલે સાહિત્યનો કે સંસારનો કોઈ જ “રસ' નહીં, પરંતુ ઉપનિષતુ-પ્રબોધિત આ “આર્ષ રસ', - “રસો હૈ : I’ - “રસ'નું મૂર્તિમંત સ્વરૂપ, - સ્વયં બ્રહ્મ ! બે : આત્મજ્ઞાન એ ઉચ્ચતમ સિદ્ધિ છે, એટલે એનાં સાક્ષાતુ-ફલસ્વરૂપ એવા આનંદ-રસનો આસ્વાદ આત્મામાં અને અંતઃકરણની ભીતર (માત્માન, અન્તઃ) તો થાય જ; પરંતુ એ “બહાર' (હિ) પણ થાય ! આત્મજ્ઞાનીની તો “સર્વાત્મદષ્ટિ હોય, એટલે એને વળી “અંદર શું અને “બહાર' શું? આવો આસ્વાદ તો સર્વત્ર જ થાય ! એનાં જીવનની સાર્થક્તા જ આ (પત). “કહેવાતી વ્યુત્થાનતા પણ એના માટે કશી બાધા સર્જી શકે નહીં. અને ત્રણ : આ આનંદરસનું આસ્વાદન અ-ખંડ છે (Un-interrupted), “સંપૂર્ણ' (Plenary) છે : આત્મજ્ઞાનીની આંતરવૃત્તિ એવી “અખંડાકાર હોય છે કે એમાં કોઈ “ખંડને, ખંડન શક્તિને ક્યાંય કશો અવકાશ જ નહીં !
શ્લોકનો છંદ : અનુષુપ (૪૧૯).
૪૨૦
वैराग्यस्य फलं बोधो बोधस्योपरतिः फलम् ।
स्वानन्दानुभवाच्छान्तिरेषेवोपरतेः फलम् ॥४२०॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
વૈરાગ્યસ્ય ફલ બોધો બોધસ્યોપતિઃ ફલમ્ |
સ્વાનન્દાનુભવાચ્છાન્તિરેષેવોપરતે ફલમ્ II૪૨ll . શ્લોકનો ગદ્ય અન્વય :
વૈશયસ્થ વોંધ: (તિ), વોંધણ્ય નં ૩૫રતિઃ (તિ), ૩પતેઃ bei Bષા સ્વાનન્દ-અનુભવાત શાન્તિ: પર્વ (મસ્તિ) ૪૨ | શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
૮૨૦ | વિવેચૂડામણિ