________________
સર્વોચ્ચ-સિદ્ધિ-સ્થાને એની પ્રતિષ્ઠા કરીને !
આવા જ્ઞાની ‘મહાત્મા’ને, આથી જ, ગીતાએ, માત્ર “દુર્લભ' જ નહીં, પરંતુ સુદુર્લભ' કહ્યો છે તે મહાત્મા સુહુર્તમ: . (૭, ૧૯)
શ્લોકનો છંદ ઉપજાતિ (૪૧૪)
૪૧૫
सततविमलबोधानन्दरूपं समेत्य
त्यज जड़मलरूपोपाधिमेतं सुदूरे । अथ पुनरपि नैषः स्मर्यतां वान्तवस्तु
स्मरणविषयभूतं कल्पते कुत्सनाय ॥४१५॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
* સતતવિમલબોધાનદરૂપ સત્ય
ત્યજ જડમલરૂપોપાધિમેતે સુદૂરે | અથ પુનરપિ નિષઃ સ્મર્યતાં વાત્તવસ્તુ
સ્મરણવિષયભૂત કલ્પતે કુત્સનાય I૪૧૫ શ્લોકનો ગદ્ય અન્વય ? ___सततविमलबोधानन्दरूपं (परमात्मानं) समेत्य, एतं जडंमलरूपोपाधि (देहादि) सुदूरे त्यज, अथ पुनः अपि न एषः स्मर्यतां, वान्त-वस्तु स्मरणविषयभूतं कुत्सनाय कल्पते ॥४१५॥ શબ્દાર્થ :
શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) (વં) ત્યા ! તું છોડી દે, ત્યાગ કરી દે. શાને છોડવાનું છે ? – ઉપાધિ (૯હાવિમ્) જડ, મળ-રૂપ, મલિન ઉપાધિને, એટલે કે દેહાદિને ત્યજી દે. કેવી રીતે, શું સમજીને આ દેહાદિને છોડવાનાં છે? સુદૂર દૂરથી જ, તે તારી નજીક આવે અથવા તું તેની પાસે પહોંચે તે પહેલાં જ; એટલે કે સંપૂર્ણ ત્યાગ કર. દૂર-શબ્દ “ઉપાધિ” પ્રત્યે તિરસ્કાર-ભાવ પ્રેરવા માટે જ પ્રયોજાયો છે.
આ ત્યાગ પહેલાં, સાધકે શું કરવાનું છે? (પરમાત્માન) સમેત્યાં પરમાત્માને પામીને, એની સાથે એકરૂપ અને એકાકાર બનીને, એનો સાક્ષાત્કાર કરીને; આ
૮૧૦ | વિવેકચૂડામણિ