________________
શબ્દાર્થ – અર્થ - મૂળ વિષય, વસ્તુતત્ત્વ, subject-matter, નિશ્ચયઃ નિર્ણય, નિરાકરણ, નિર્ધારણ,Soluton, વિવાર-ઊંડું, તલસ્પર્શી ચિંતન-મનન, હિતોfજીત:-ઉપદેશ-વચનો વડે, ઈ: પામી-મેળવી શકાય છે, સિદ્ધ થઈ શકે છે. (૧૩)
અનુવાદ – મૂળ વિષય વિશેનો (અંતિમ) નિર્ણય, ઊંડાં ચિંતન-મનન વડે (અથવા) (શાસ્ત્રો વગેરેના) હિતકારક ઉપદેશ-વચનો વડે (જ) થઈ શકે છે, સ્નાન, દાન કે સેંકડો પ્રાણાયામો કરવાથી નહીં. (૧૩)
ટિપ્પણ – જેની ચર્ચા ચાલી રહી હોય એવા મૂળ વિષય (અર્થ) વિશેનાં અંતિમ નિર્ણય-નિરાકરણ (નિય) કેવી રીતે કરી શકાય (દૃષ્ટ:) ? - એનો અહીં ઉત્તર . પ્રથમ તો, જે પ્રશ્ન હોય, તેને લગતાં સર્વ પાસાંઓ અને વીગતો અંગે સવિસ્તર અને ઊંડું તલસ્પર્શી ચિંતન-મનન (વિવારે) થવું જોઈએ. એનાં સમર્થન માટે, શાસ્ત્રોનાં અને પ્રમાણભૂત એવા સંતોનાં હિતોપદેશ-વચનોની (હિતીતિ:) મદદ લેવી જોઈએ. સૌથી મહત્ત્વનો આધાર માત્ર આ જ છે. દેહશુદ્ધિ માટે સ્નાન, પુણ્યપ્રાપ્તિ માટે દાન અને મનોનિગ્રહ માટે પ્રાણાયામો અવશ્ય જરૂરનાં છે, પણ ઉપર્યુક્ત બાબતમાં આ બધું જરા પણ ઉપયોગી કે સહાયભૂત ન બની શકે.
શ્લોકનો છંદ : અનુપુપ (૧૩)
૧૪ . अधिकारिणमाशास्ते फलसिद्धिर्विशेषतः ।
૩પાયા શાંતાદ્યા સત્યસ્થ સરિાઃ || 8 || શ્લોકનો ગુજરાતી પાઠ -
અધિકારિણમાશાસ્તે ફલસિદ્ધિર્વિશેષતઃ..
ઉપાયા દેશકાલાદ્યાઃ સન્યસ્યાં સહકારિણઃ || ૧૪ /
શ્લોકનો ગદ્ય અન્વય – રત્નસિદ્ધિઃ ધારિyi વિશેષતઃ શાશાસ્તે, देशकालाद्याः उपायाः अस्यां (फलप्राप्त्यां) सहकारिणः सन्ति ॥ १४ ॥
શબ્દાર્થ – સિદ્ધિ - કોઈ પણ વિષયના નિરાકરણ માટે ચર્ચા ચાલી રહી હોય, તેની સફળતા પ્રાસ્તે, (તેમાં) આવશ્યક બને છે, અપેક્ષા રાખે છે, વિશેષત: ખાસ પ્રકારના, સહાય-રૂપ, વિશિષ્ટ (Special, distinguished) બની રહે તેવા, ધારિd – અધિકૃત, પ્રમાણભૂત, પાત્રતા ધરાવનારી યોગ્ય વ્યક્તિ (Authoritative અથવા Authorised person). બચ્ચાં આસિફળતા-બાબત)માં, રેશાનાદા: ૩પયિા: (ચર્ચા માટે) સુયોગ્ય સ્થળ, સમય વગેરે વગેરે ઉપાયો. સહારિખઃ સતિ સાથ-સહકાર-સહાય આપનારાં, મદદરૂપ થાય છે, બને છે, નીવડે છે. (૧૪) અનુવાદ : (આત્મજ્ઞાન-રૂપી) ફળની પ્રાપ્તિ ખાસ પ્રકારનાં અધિકારીની
વિવેકચૂડામણિ / ૭૩