________________
પહેલાં, શ્લોક-ર૩૦માં, આ રીતે, સમજાવ્યો જ છે : ___ मृत्कार्यभूतोऽपि मृदो न भिन्नः
कुम्भोऽस्ति सर्वत्र तु मृत्स्वभावात् । न कुम्भरूपं पृथगस्ति कुम्भः
कुतो मृषा कल्पितनाममात्रः ॥ ટૂંકમાં, આ રીતે, સર્વત્ર, એકમાત્ર સ્વરૂપ બ્રહ્મ જ છે, એ જ સાચું ‘સર્વાત્મ-દર્શન !
શ્લોકનો છંદ : શિખરિણી (૩૯૨)
૩૯૩
क्रियासमभिहारेण यत्र नान्यदिति श्रुतिः ।
ब्रवीति द्वैतराहित्यं मिथ्याध्यासनिवृत्तये ॥३९३॥ શ્લોકનો ગુજરાતી પાઠ: - ક્રિયાસમભિહારેણ યત્ર ના દિતિ શ્રુતિઃ | * બ્રવીતિ વૈતરાદિત્ય મિથ્યાધ્યાયનિવૃત્તયે ||૩૯૩. શ્લોકનો ગદ્ય અન્વય : - 'यत्र न अन्यत्' इति श्रुतिः क्रियासमभिहारेण मिथ्या-अध्यास-निवृत्तये द्वैतराहित्यं ब्रवीति ॥३९३॥ શબ્દાર્થ :
મુખ્ય વાક્યઃ “યત્ર ચત્' રૂતિ કુતિઃ વૈતાહિત્યં બ્રવીતિ . કૃતિ એટલે શ્રુતિવચન, વૈદિક વાક્ય; બ્રવીતિ એટલે કહે છે, સમજાવે છે, પ્રતિપાદન કરે છે. કઈ “શ્રુતિ'? – “છાન્દોગ્ય-ઉપનિષદનું આ વિધાન, - યત્ર નાચત્ સ્થિતિ, નાચત કૃતિ, નાચ વિનાનાતિ, સ મૂHI | (૭, ૨૪, ૧). કૈતહિત્ય એટલે દ્વૈતરહિતપણું, વૈતનો અભાવ. “રહિત’ શબ્દનું ભાવવાચક નામ (Abstract Noun) એટલે “રાહિત્ય'; અને આ દ્વૈત-રાહિત્ય એટલે, બ્રહ્મમાં કૈતનો અભાવ, તેમાં સ્વૈત ન હોવાની સ્થિતિ.
આ શ્રુતિ આવું પ્રતિપાદન શામાટે કરે છે ? - મિથ્યા-અધ્યાત-નિવૃત્તયે | નિવૃત્તિ એટલે નિવારણ, દૂર કરવું તે, દૂરીકરણમિથ્યા અધ્યાસને દૂર કરવા માટે;
વિવેકચૂડામણિ | ૭૬૧