________________
ચિત્તશુદ્ધિ, કંઈ જેવી તેવી ઉપલબ્ધિ નથી, આત્મજ્ઞાન માટેના ઊંચા કૂદકા (High Jump) માટેનું જરૂરી એવું spring-Board એ બની રહે તે !
શ્લોકનો છંદ : અનુષુપ (૧૧)
૧૨. सम्यग्-विचारतः सिद्धा रज्जुतत्त्वावधारणा ।
भ्रान्त्योदितमहासर्पभयदुःखविनाशिनी ॥ १२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ –
સમ્યગુ-વિચારતઃ સિદ્ધા રજુતત્તાવધારણા |
ભાજ્યોદિત મહાસર્પભયદુઃખવિનાશિની . ૧૨ .. શ્લોકનો ગદ્ય અન્વય – પ્રજ્યોતિમહાનાય વિનાશિની रज्जुत्तत्वावधारणा (तु) सम्यग-विचारतः (एव) सिद्धा (भवति, न तु अन्येन નવત્ ૩પાયેન) | ૨૨ |
શબ્દાર્થ:- સણ-વિવારતઃ–સાચા-શુદ્ધ-સ્થિર ઊંડા ચિંતન-મનનથી, સિદ્ધાસિદ્ધ થાય છે, મેળવી-પામી શકાય છે, g-તત્ત્વ-અવધારણા | રઝુ એટલે દોરડું, તત્ત્વ-વાસ્તવિક સ્વરૂપ (એનું), મૂળભૂત (Original) સાચું સ્વરૂપ, અવધારા - (એની) સંપૂર્ણ સમજ, (એની) નિઃશંક, પૂરેપૂરી સમજણ, બ્રાન્તિ-વિતમહાસમય-વિનાશની. પ્રતિ - ભ્રમ, ભ્રમણા, ખોટી સમજણ, લત - (એનાથી) ઉત્પન્ન, પેદા થયેલી, ઊભી થયેલી, પ્રગટેલી, મહાસઉમિય:ëવિનાશિની સર્પના ભયરૂપી મોટા દુઃખનો વિનાશ કરનારી. (૧૨)
અનુવાદ – બ્રાન્તિનાં કારણે (દોરડામાં) ઉત્પન્ન થયેલા સર્પ રૂપી મોટા ભયનાં દુઃખનો વિનાશ કરનારી તો દોરડાનાં સાચાં સ્વરૂપની સમજણ છે, - જે માત્ર સમ્યગુ વિચારણાથી જ સિદ્ધ થાય છે (બીજા કોઈ પણ ઉપાયથી નહીં). (૧૨)
ટિપ્પણ – વેદાન્ત-દર્શનના સિદ્ધાન્તોને સરળ રીતે સમજાવવા, એ આ ગ્રંથનો ઉદેશ છે. વેદાન્તનો સૌથી મહત્ત્વનો અને મૂળભૂત સિદ્ધાંત એટલે આ, –
. ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्लव नापरः । “સમગ્ર બ્રહ્માંડમાં એક જ તત્ત્વ “બ્રહ્મ' (પરમાત્મા, પરમેશ્વર) “સત્ય છે, (આ) જગત તો “મિથ્યા છે, અસત્ય છે, ખોટું છે, આભાસી છે. (અને) જીવાત્મા એ (પણ) બ્રહ્મ (પરમાત્મા, પરમતત્ત્વ) જ છે, બીજું કશું જ નહીં.
સામાન્ય માણસની સમજમાં ન ઊતરે એવો ગહન આ સિદ્ધાંત છે : બ્રહ્મ સત્ય” છે, એ તો બરાબર, પણ આંખોની સામે જ રહેલું સતત દેખાતું - અનુભવાતું આ જગત મિથ્યા' કેવી રીતે ? એ વાત ગળે ઊતરે જ શી રીતે ?
વિવેકચૂડામણિ | ૭૧