________________
(૨) સુપ્રસિદ્ધ અંગ્રેજ ચિંતક થોમસ કાર્લાઇલે, “પ્રાર્થનાની વ્યાખ્યા આપતાં, 'Complete', એ શબ્દ પહેલાં 'Most' એવું બીજું વિશેષણ, આ પ્રમાણે, પ્રયોજયું 9 : A single grateful thought about Heaven is the 'most complete' prayer.
આચાર્યશ્રી પણ એક સમર્થ શબ્દસ્વામી છે, તે છતાં, “આર્યજન’ની વૃત્તિ સૂક્ષ્મ-અતિસૂક્ષ્મ હોવી જોઈએ, એવો ભાવ અભિવ્યક્ત કરવા માટે, તેઓશ્રી, સૂક્ષ્મ-શબ્દ માટે અત્યંત’ અને ‘સુ એવાં બે વિશેષણો પ્રયોજે છે, તે, સંપૂર્ણરીતે સ-પ્રયોજન બની રહે છે.
પરમાત્માને જોવા-જાણવા માટે, જ્ઞાનીની બુદ્ધિ અત્યંત તીવ્ર અને સૂક્ષ્મદર્શી હોવી જોઈએ, - એમ કહીને, “કઠોપનિષદ”ના ઋષિએ, આચાર્યશ્રીનાં અહીંનાં વિધાનનું, આ રીતે, સમર્થન આપેલું જ છે :
દૃશ્યતે તુ ગયા વુલ્યા સૂક્ષ્મ સૂક્ષ્મશઃ (૧, ૩, ૧૨) ( શ્લોકનો દઃ ઉપજાતિ (૩૬૧)
૩૨ यथा सुवर्णं पुटपाकशोधितं __ त्यक्त्वा मलं स्वात्मगुणं समृच्छति ।
तथा मनः सत्त्वरजस्तमोमलं .. ध्यानेन सन्त्यज्य समेति तत्त्वम् ॥३६२॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
યથા સુવર્ણ પુટપાકશોધિત
ત્યકતા મલે સ્વાત્મગુણ સમૃચ્છતિ | તથા મનઃ સત્ત્વરજસ્તમોમલ
ધ્યાનેન સન્ચય સમેતિ તત્ત્વમ્ Hi૩૬રા શ્લોકનો ગદ્ય અન્વય
यथा पुटपाकशोधितं सुवर्णं मलं त्यक्त्वा स्व-आत्मगुणं समृच्छति, तथा મનઃ સર્વ-:-તમ-મનું ધ્યાન કેન્દખ્ય તત્ત્વ (તત્ત્વ) સમેતિ રૂદ્રા શબ્દાર્થ :
શ્લોકમાં યથા-તથા (જેવી રીતે.. તેવી રીતે)વાળી વાક્યરચનામાં, પરસ્પરફર્મા - ૪૪
વિવેકચૂડામણિ | ૬૮૯