________________
૩૫૯ सति सक्तो नरो याति सद्भावं ह्येकनिष्ठया ।
कीटको भ्रमरं ध्यायन् भ्रमरत्वाय कल्पते ॥३५९॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
સતિ સક્તો નરો યાતિ સભાવ હૈકનિષ્ઠયા |
કીટકો ભ્રમર ધ્યાયનું ભ્રમરત્વાય કલ્પને li૩૫લા. શ્લોકનો ગદ્ય અન્વયે :
भ्रमरं ध्यायन् कीटकः (यथा) भ्रमरत्वाय कल्पते, (तथा) एकनिष्ठया हि सति सक्तः नरः सत्-भावं याति ॥३५९॥ શબ્દાર્થ : - શ્લોકમાં (જેમ-તેમ, જેવી રીતે) એવા શબ્દો પ્રયોજવામાં આવ્યા નથી, પરંતુ અર્થસામ્ય ધરાવતાં, પરસ્પર-આધારિત, બે વાક્યો આ પ્રમાણે છે : . (૧) (તથા) અનિષ્ટથી દિ સતિ સ$: –માવં યતિ | સતિ ! સત્ એટલે સસ્વરૂપ બ્રહ્મભાવ, સરૂપ બ્રહ્મ, - એ શબ્દનું સપ્તમી વિભક્તિ એકવચનનું રૂપ; સ$: - એકાગ્રતાપૂર્વક આસક્ત થયેલો, એમાં જ પરોવાઈ ગયેલો, એમાં જ લીન થયેલો, તલ્લીન; કેવી રીતે લીન થયેલો ? નિષ્ઠા | સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક, એકાગ્રચિત્તથી; –માવે યતિ | આવો મનુષ્ય સત્ એટલે સસ્વરૂપ, સદૂરૂપ બ્રહ્મને પામે છે. કેવી રીતે ? કોની જેમ આ ક્રિયા બને છે? - હવે પછીનાં બીજાં વાક્યમાં દર્શાવવામાં આવ્યું છે, તેમ. હિં-શબ્દ નિશ્ચિતતા દર્શાવે છે.
(૨) (થા) કીટ: મરત્વીય રુન્યને ! કીટ: એટલે કીડો (Worm), ઈયળ; પ્રમરત્વીય ન્યતે I – ભમરી બની જાય છે; ઈયળ પોતે જ ભમરી બની જાય છે. કેવો વીટ ? શું કરતી ઈયળ? ઘમરં ધ્યાન ! – ભમરીનું ધ્યાન કરતાં-કરતાં. (૩૫૯) અનુવાદ :
ભમરીનું ધ્યાન કરતાં-કરતાં, જેમ ઈયળ પોતે જ ભમરી બની જાય છે તેમ, સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક સત્-સ્વરૂપમાં લીન થઈ ગયેલો મનુષ્ય (અંતે) સરૂપ બ્રહ્મને પામે છે. (૩૫)
વિવેકચૂડામણિ | ૬૮૩
વિશ્વ