________________
શ્લોકોનું જ અનુસંધાન છે.
અને આ અનુસંધાન એટલે એ જ કે જડ-અસત્ય-અનિત્ય એવી બુદ્ધિનાં કાર્યરૂપ આ જે કંઈ દશ્ય' જગત-પ્રપંચ છે, તે સઘળું મિથ્યા છે. આ નિર્ણયનું સમર્થન અહીં આ પ્રમાણે કરવામાં આવ્યું છે : સત્ય તો માત્ર તે જ હોઈ શકે, જે હિંમેશાં, સદા-સર્વદા, ત્રણેય કાળમાં, પોતાનાં મૂળ સ્વરૂપમાં જ, કશાં પણ પરિવર્તન વિના, સ્થિર અને ચાલુ રહે છે; અને આવું ત્રિકાલાબાધિત સત્ય તો માત્ર એક આત્મા જ છે.
“હું દેહાદિ છું' - એવી ગેરસમજથી જ સર્વે વિષયોનું અસ્તિત્વ શરૂ થાય છે અને તન્માત્રાઓ તથા ઇન્દ્રિયો સાથે સઘન રીતે સંકળાયેલા દેહપર્યત તે વિષયો ચાલુ રહે છે. આ વિષયો પ્રકૃતિના, એટલે માયાના જ, વિકાર-માત્ર છે અને તે સર્વ તો પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે, “દષ્ટ-નષ્ટ' સ્વરૂપવાળાં છે, તેથી તે બધાં અસત્ય છે,
જ્યારે અજ અને અમર્ત્ય એવો આત્મા તો, સર્વદા-સર્વથા અપરિવર્તનશીલ હોવાથી, સદા સત્ય છે.
એકંદરે, આમ, આ શ્લોકમાં, વેદાંતવિદ્યાના પાયાના સિદ્ધાંત - - બ્રહ્મ સત્ય નાન્નિધ્યા -નું જ સમર્થન કરવામાં આવ્યું છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૫૧)
ઉપર
नित्याद्वयाखण्डचिदेकरूपो
बुद्ध्यादिसाक्षी सदसद्विलक्षणः । अहंपदप्रत्ययलक्षितार्थः
- प्रत्यक्सदानन्दघनः परात्मा ॥३५२॥ શ્લોકનો ગુજરાતી પાઠ : નિત્યાયાખંડચિડેકરૂપો
બુદ્ધયાદિસાક્ષી સદસવિલક્ષણઃ.. અહપદપ્રત્યયલલિતાર્થ
પ્રત્યકસદાનન્દઘનઃ પરાત્મા મેરૂપરા શ્લોકનો ગદ્ય અન્વયઃ પીત્મા નિત્ય-અય-વહુ-વિ-રૂપ, વૃદ્ધિ-દ્વિ-સાક્ષી, સ
વિવેકચૂડામણિ | ૬૬૫